ભેંશ વેચવાની છે
ભેંશ વેચવાની છે ત્રીજુ વેતર છે..સાવ સોજી છે....
તમામ જવાબદારી બધી પેટ આચર ની જવાબદારી...
ગાભણી છે... એક ટાણુ દોવા દે....3... લીટર દૂધ છે...
6.. મહિના નો ગાભ છે......ચેક કરવા છે...
દોવા માં પોસી છે...ખાણ ઉપર દોવા દે....
સાટા કરવા છે સાટા માં ખડેલી ઠાલી હાલે ભેંશ પણ હાલે પારેટ...રોકળે પણ દેવા ની છે....
વધુ માહિતી માટે ફોન કરો...7990283785...
...વધુ વાંચો
ભોજા ચારણ