Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ગીર હોડકી વેચવાની છે
Pravin Bakotra
Jun 21 '25 07:19 AM
ગીર હોડકી વેચવાની છે
Pravin Bakotra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
100 ટકા ગીર 2 વસર ની છે
₹ 55000
સ્થળ : ડેરવાણ,કેશોદ,જુનાગઢ
View All
ગાય
ગાય વેચવાની સે આજે જ વીહાની સે નીચે વાસડી સે દૂધ આગલા વળતર મા 5 લીટર હતૂ
...વધુ વાંચો
Bhavesh Chatka
કાબરી ગાય વેચવાની છે.
કાબરી ગાય વેચવાની છે. બીજું વેતર. પંદર દિવસ થયા વિય્યય એનએ. 6 લીટર દૂધ એક ટાઈમ નો. લોહીમાં ફૂલ. હાઇડ પન્નાવાડી. સાવ સોજી.
...વધુ વાંચો
Mohammad Mahetar
યે સબ ગાય
બીજું વેતર ગામ પણ છે પંદર દિવસની કાચી છે 9228180263
...વધુ વાંચો
Bharat Poriya
ગાય વેચવાની છે
ચોથું વેતર વિયાણી છે 5 લિટર દૂધ નીચે વાછડો છે
...વધુ વાંચો
Rajdeepsinh Jadeja
gay vedvani se
6 mahino gabhni 5 litar dudh
...વધુ વાંચો
Vipul Parmar
gay vesvani se
gir kabri gay veshvani se 3vetar viyase bijdan karavel se full javabdari thi devani se 1 time nu 7.5 litar dhudh aagla vetar ma aavtu hatu 9mahina1divas ghabhni se 5.6divas Kashi se kimat aave to devani se Khali vinti
...વધુ વાંચો
Kamlesh Solanki
ગાય
ગાય વેચવાની છે બીજુ વેતર વિયાહે દસ દિવસ ની વાર છે ભાવ 40,000
...વધુ વાંચો
યોગરાજ ભાઇ બસિયા
5 લીટર દૂધ
બીજી વેતર ને વાસડો
...વધુ વાંચો
Parmar Ramesh Bhai
ગાય
ગાય વેચવાની છે ત્રીજું વેતર 4 દિવસની વાર વ્યાજમમા કોઈપણ જાતના ફોલ્ટ નથી
...વધુ વાંચો
બળવંતસિંહ બારડ
ગાય
બીજુ વેતર
...વધુ વાંચો
Natha Garchar
ગીર ગાય વેચવાની છે
૨૫ દીવસની કાસીછે ૯ લીટર દૂધ છે ૨ વેતર છે ફુલજવાબદારી છે
...વધુ વાંચો
ધીરુભાઈ સિધવ
ગુજરાત
ગાય વેચવાની છે સાતમા મહિનામાં બેઠી લેવો હોય તો ફોન કરો ખોટો ફોન નઈ કરવાનો ભાઈ ટાઈમપાસ કરવા માટે 7859833872 ગામ ઘનશ્યામ સુત્રાપાડા તાલુકો કિલો સોમનાથ
...વધુ વાંચો
Vishal Chadmiya
૨ વેતર
૧૫ દિવસ ની કાચી બધી જવાબદારી
...વધુ વાંચો
Pababhai Kandoriya
ગાય વેંચવાની છે.
કાબરી ગાય છે.6.5 મહિના ની ગાભની છે. લેવા માટે 9624498298 માં ફોન કરવો.
...વધુ વાંચો
Varjangbhai Karangiya
ગાય વેચવા ની છે
આ ગાય વેચવા ની ઓરીજનલ ગીર ગાય છે 8 મહીના ગાભણ છે અને 3 વેતર છે વયાણા પછી 6 લીટર જેટલુ દુધ છે
...વધુ વાંચો
ભીખા ભાઈ વાળા
ગાય વેચવાની
ગાય વેચવાની ત્રીજું વેતર 20 દિવસની વાર છે આગલા વેતરમાં 8 લિટર દૂધ હતું
...વધુ વાંચો
Manubhai Shekhava
ગાય વેચવા ની છે
2 જી વેતર છે દુધ 6.5 લિટર છે નિચે વાછડી છે
...વધુ વાંચો
Pravin Lagariya
ગાય અને વાછડી નુ સાટુ કરવાનુ છે
ગાય અને વાછડી બેયનૂ ઘોડી હારે સાટુ કરવાનું છે
...વધુ વાંચો
Harpal Rathod
એસપ ગાય
એક મહીના ની વયાય ગયેલ વાછરડો નથી. ખાણ ઉપર દોહવા દે. ૫.૫-૬ લીટર દુધ
...વધુ વાંચો
Mansinh Vainsh
Cross vasdi
Vasdi
...વધુ વાંચો
Kaan Bharvad
1 ગાય વેચવાની છે
1 મીનાની વાર સે વીયાવા ની 3 નેત્રની સે
...વધુ વાંચો
સંજય કટારા
gir gay veshvase
ger gay veshvanuse soji full javabdari 8/9liter dhudh aavse 3/gu vetae
...વધુ વાંચો
Bharatbhai Dangar
gay
કાલ રાતે વ્યાની સે. નીચે વાસડો સે. બીજું વેતર વયાની સે .આગલા વેતર માં 9 લિટર દૂધ હતું. અત્યારે હાજર માં 6 7 લિટર દૂધ સે
...વધુ વાંચો
મેણસી ભાઈ વાળા
ગાય
ગાય વેસ વાની છે ૧૦ દીવસ ની ખાંસી છે ૬ લીટર દૂધ છે
...વધુ વાંચો
Rohitsih Rathod
વાછરડી ગીર
દોઢ વરસની અસલ ગીર ઓલાદ વાછરડી
...વધુ વાંચો
Mahendra Bhai Kalsariya
રવિ ગોલતર
આ ગાય વેચવાની છે બાર દિવસની ન્યાલ છે તળાવ આચર છે ફુલ જવાબ આપવાની છે
...વધુ વાંચો
રવિ ગોલતર
સુરેશભાઈ
આ ગીર વાછડી વેચવાની છે
...વધુ વાંચો
Suras Gida
વાસડીદેવી
શાટાપાડીહાલે
...વધુ વાંચો
Devshi Karir
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે લેવી હોય તો જ ફોન કરવો બાકી ખોટાં ફોન કરવા નય દૂધ 10/11 કીંમત 60
...વધુ વાંચો
Yashraj Sinh Chavda
ગીર ગાય
ગીર ગાય વહેચવા ની છે 8 (આઠ) મો મહિનો Mo 99048 66462
...વધુ વાંચો
Mukesh Karmur
ગાય વેશવા ની છે
ગાય વેશવા ની છે દોવા મા સાવ સોજી છે કોઈ પણ ને દોવા ની છૂટ હારે એક હોડકી આપ વા ની છે
...વધુ વાંચો
Sagar Nanera
૨ વેતર
૯ મહીનો
...વધુ વાંચો
ચાવડા દિલીપભાઈ
ગીર ગાય વેચવાની સે
3 જુ વેતર ગાભણ સે
...વધુ વાંચો
હરદિપ બારિયા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે બીજી વેતર 20દીની વાર છે
...વધુ વાંચો
Jayesh Rabari
ગાય વેસવાની સે
બીજું વેતર વ્યાસે 25 દિવસ ની કાસી
...વધુ વાંચો
Darbar Janaksinh
cros gay jarsi
vetar 3 dudh 10.11 4.5 divas kasi ful tari vali
...વધુ વાંચો
Dipak Gadhavi Danti
12 શેર દુધ ગીર ગાય
ગીર ગાય વાછરડો સાવ સોજી છે. 6353397175
...વધુ વાંચો
Janki Rajput
વાસડી દસમયનાનીછે
વાસડી
...વધુ વાંચો
Devabhai Odedada
2..vetr..mft..devanise
sasve.aene..devanise..vasri..mrigy..
...વધુ વાંચો
Jitubhai Nkum
ગાય વેચવાનિ છે
સોજી છે, ગમેતે દોઈ સકે, 6લીટર દુધ છે
...વધુ વાંચો
Raju Ranaga
સૂવર્ણ કપીલા વાછડી
2 મહીના ઘાભણી છે બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Chavda Pravin Bhai
gay vechvani che
gir gay che sav sojigay che 2 vetar vihani che taji vihayel che 5 thi 6 Lt dudh che niche vachjo che Levi hoy ton phonkarvo
...વધુ વાંચો
Abhishek Gohil
ગીર ઓરીજલ કુઢી
કુઢી ગીર ગાય વેચવા ની છે 6ઠો મહીનો સાલુ છે દોવા મા સોજી છે
...વધુ વાંચો
ભાવીન વારસુર
ધુણેશ્વર ગૌશાળા ઇસરા
ખૂંટ ના સાટા કરવાના સે સામે સાલુ ખૂંટ જોએ વાળો ફેરવવા નો સે
...વધુ વાંચો
Devashi Bhai Ghusar
એસફ વેસવાની સે
8 મહિનો ગાભણ 14 લીટર દૂધ ફૂલ જવાબ દારી સાવ સોજી વેસવાની ની સે ડોઝ સારો મુકેલ સે. ફૂલ હાઈટ લંબાઈ મો.8200061943
...વધુ વાંચો
Romit Parmar
ગાય વેચવાની છે
૯ મોં મયનો બેઠો લેવાની હોય તોજ ફોન કરવા નો
...વધુ વાંચો
Punja Odedara
બે ગાયું વેચવાની છે
પંદર દિવસની વિયાણલ નીચે વાછડી બીજી ગઈ ને વાછડો પાંચ પાંચ લીટર દૂધ
...વધુ વાંચો
જયેશ કટોરીયા
વાછળી વેચવા ની છે.
એક વર્ષ ની છે. ગોરી કાબરી
...વધુ વાંચો
Dev Ahir
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ