• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
પ્યોર કાઠીયાવાડ...
પ્યોર કાઠીયાવાડ...
પ્યોર કાઠીયાવાડ...
પ્યોર કાઠીયાવાડ...
પ્યોર કાઠીયાવાડ...
પ્યોર કાઠીયાવાડ...
  • દિલીપભાઈ વજુભાઈ શેખલિયા

  • Apr 21 '24 01:02 PM

પ્યોર કાઠીયાવાડી વછેરો

  • દિલીપભાઈ વજુભાઈ શેખલિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ઓરીજનલ કાઠીયાવાડી વછેરો વેચવાનો છે બાલ ભમરી નો શોખો ગળામાં દેવમણ હાથે પગે ચોખ્ખો આગલો પગ જમણો ધોયેલો પાછલો પગ ડાબો થયેલો બાપ ચંદ્ર સાવરકુંડલા વાળો સાળંગપુર વાળા કનૈયા ઘોડાનો સગો ભાઈ માં કેડી કુમેદ કાઠીયાવાડી ઉંમર પાંચ મહિનાને 17 દિવસ થયો સાટામાં સારી ભેંસ સારી ટુ વ્હીલ ચાલે કિંમત 70000


₹ 70000

સ્થળ : સાળંગપર નાનુ,ગઢડા,બોટાદ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.