Nagabhai Karangiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે મહિના ની વેયાણલ છે અને પાંચ પાંચ લીટર દૂધ આપે છે અને સાવ સોજી છે ત્રણ આંતરી ભેંસ છે ૬૦૦૦૦₹ રકમ બળદ વેચવાના છે હાતિમા હાલતા બળદ પેલી વાવણીમાં હાલતા બળધું છે ૨૦૦૦૦ ₹ રકમ