Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
ભેંસ વેચવાની છે
Markhi Bhai Chavda
Mar 21 '25 03:02 PM
ભેંસ વેચવાની છે
Markhi Bhai Chavda ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
3.5 લીટર દુધ છે 4 મનીનાની વાંનલ છે વેતર 4 છે
₹ 50000
સ્થળ : બેરાજા,ખંભાળિયા,દેવભુમિ દ્વારકા
View All
4 વેતર વ્યાસે
25 દિવસ ની વાર આચર પેટ ની જવાબદારી
...વધુ વાંચો
Chanabhai Ravaliya
trijuveter
trijuveter
...વધુ વાંચો
ઈમરાન મકરાણી
ભેંસ.વેશવની.છે
૧વેતર.૩લીટર.દુધ.૨મહીનાની.ગાભણ.છે.પારૂ.નથી
...વધુ વાંચો
ભાવેશ રાડા
ભેંસ વેચવાની છે
વેતર 2 વિયાણિ 45 દિવસ ની વિયાણિ નીચે પાડો છે હાજર માં દૂધ 6,5થિ 7 લિટર દૂધ આપે કિંમત 85000 ફાયનલ કિંમત છે લેવાની ગણતરી હોય તો ફોન કરવો કિંમત ફેરફાર નય થાય ટોટલ જવાબદારી વેચવાની છે બિજિ ભેંસો સે 2 કુલ 3 છે
...વધુ વાંચો
રાણાભાઈ ઓડેદરા
ભેંસ વેચવાની છે
બીજું વેતર ભેંસ વેચવાની છે દોઢ મહિના ની વિયાણેલ છે નીચે પાડી છે દોવા માં સાવ સોજી ફુલ જવાબદારી થી આપવાની છે સાડા ચાર પાંચ લિટર દૂધ છે
...વધુ વાંચો
મનોજ ભાઈ માથાસુરિયા
ખડેલી વેચવાની છે
2 વર્ષ ઉપર ની કિંમત 35
...વધુ વાંચો
સાજણ ભાઈ ડાંગર
પાડૉ
3 વાડાનૉ
...વધુ વાંચો
Nilesh Rabari
ભેંસ વેચવાની છે
દસ થી બાર દિવસ ની વિયારાલિ 5થી 6 લીટર દૂધ છે
...વધુ વાંચો
Vajashi Bhai Gagiya
ભેંસ વેચવાની છે
એક મહિનાની કાચી
...વધુ વાંચો
Govind Chelana
ભેંસ વેચવાની છે સાસોચી છે
ભેંસ વેચવાની છે સાસુજી છે
...વધુ વાંચો
હાજી હમીર ભટિ
Jafrabadi bhes Levi 456789 gabh hale parethi hale mo 8849947168
Jafrabadi bhes Levi 456789 gabh hale parethi hale mo 8849947168
...વધુ વાંચો
Badur Dangar
7359266850
ભેશવેશવાનીછે ડોઢમયનાની કાસીછેઆસર ગરમીનીજવાબદારી બીજુવેતર
...વધુ વાંચો
Mahesh Mundhva
માલિક ના નંબર 9574409039
ફૂલ જવાબદારી થી દેવાની છે 15 દિવસની વાર છે
...વધુ વાંચો
Govind Sadmya
ભેંસ વેચવાની છે.
૧૫ થી ૨૦ દીવસ ની કાચી છે. આચર અને ગરમી ની જવાબદારી આગળ ના વેતર મા ૮.૫ લીટર દૂધ હતુ.
...વધુ વાંચો
Milan Ahir
ભેંસ વેચવાની છે
વેતર ત્રીજું
...વધુ વાંચો
Bhalu Karamata
ગાય વેચવાની છે
સાવ સોજી ગાય ત્રીજુ વેતર 6 લીટર દૂધ છે દેસી ગીર ગાય 3 દિવસની કાચી
...વધુ વાંચો
Dhaval બંધિયા
ભેંશ વેસ્વાની છે
7 મહિના ગાભની છે 2 તાયમ દોવા દેય ફૂલ જવાબ દરીથી દેવાની છે
...વધુ વાંચો
વિક્મ કામળીયા
બે વર્ષની પાડી
ભેંસ
...વધુ વાંચો
Bharat Parmar
7575883247
5લીટરદૃધ આવે વોહણી10તાજી
...વધુ વાંચો
Dana Bhai Kodiyatar
3 જૂ વેતર
4.5,,,,,4.5દુધ આવે નીચે પાડી
...વધુ વાંચો
Ramesh Odedara
vesvani se
bhesh vesvani se 2 ju vetar 15 divas ni kasi ful jvab dari
...વધુ વાંચો
Pravin Gohel
વેચવાની છે
પેલું વેતર તન મહિના ની વિયાણલ છે તન તન લિટર દૂધ છે
...વધુ વાંચો
Markhi Bhai Chavda
પેલુ વેતર ખડેલી.
છ મહીનાની ગાભણ.
...વધુ વાંચો
Bhishibhai Ahir
8 મહીના ના ગભણ છે સેક કરવા સુટ
બધીજવાબ દારીથી આપવાની છે કીમતમા થોડો ઘણો ફારફેર થયજા છે લબાઈ ઉચાય સારી આવ આસની ચોખી પેટ ની જવાબદારી
...વધુ વાંચો
Axay Solanki
ખડેલી વેચવાની છે
પેલું વેતર સાડા પાંચ મહિના ની વ્યાનેલ અને પાસી સાડા ત્રણ મહિના ની ગાભણી 4-4 લીટર દૂધ પેટ આચર ની જવાબદારી
...વધુ વાંચો
Jeeva Pindariya
મો.8469891568
આ ભેંસ વેચવાની છે ત્રીજું વેતર વિયાહે 7-8 દિવસની કાચી છે ગયા વેતર 6 લીટર દૂધ હતું ફુલ જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
Divyaraj Raja
જાફરાબાદી ખડાય 6353786083
બીજુ વેતર ખડાય 8 મહિના ગાભણી છે અને ઉંચાઈ અને લબાઈ પુરી અને બધીજ જવાબદારી વેચવાની છે 6353786083
...વધુ વાંચો
Ranjit Charoliya
એક ભેંસ ચાર મ ભેંસ વેચવાની છે
એક ભેંસ ચાર મહિના નો ધાભ એક ખડેલી ૩ વર્ષ ની એક પાડી વર્ષ ની ૧
...વધુ વાંચો
Lakhaman Chavda
ભેંસ વેચવાની છે
દૂધ 4 લીટર
...વધુ વાંચો
માનસિંગ સિંધવ
ભેંસ વેચવાની છે
આઠમો મહિનો ગામણી છે બધી જવાબદારીથી દેવાની છે
...વધુ વાંચો
Rajbha Gadhavi
વેચવાનીછે
ભેસ એક માહિનનુ વીયાણ સવારે 5 5 સાજે 5 લંબાઈ ઉંચાઈ પુરી
...વધુ વાંચો
Samat Bhai Parmar
pado
pado vesvano se futi giyo se
...વધુ વાંચો
Ram Badhiya
પેલું વેતર,ખડેલી
નવસુંદરી ખડેલી આઠમો મહિનો ચાલે છે ચેક કરાવી લેવાની છૂટી ફુલ જવાબદારી ફોટા વિડિયો નાખવામાં આવશે નહીં કિંમતમાં કાંઈ આખુ નહીં થાય,9904497820
...વધુ વાંચો
Vijay Makwana
ખોડેલી વેચવાની છે
ખડેલી વેચવાની છે પાંચ મહિનાની ગમન ઉંચાઈ લંબાઈ પૂરી ગામ ઝાપોદર તાલુકો વંથલી
...વધુ વાંચો
Hardas Ahir
9662222901
5.5 litar dudh hatu hale
...વધુ વાંચો
Rahul Rabari Padhriya
ત્રીજું વેતર
જાફરાબાદી ભેંસ છે એક મહિનાની કાશી છે બધી જવાબદારીથી આપવાની છે એક ટાઈમ નું 9.5 l દૂધ છે દોવામાં સાવ સોજી અને બધી જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
Haresh Ram
સાવ સોજી ભેંસ છે
પાંચ લીટર દૂધ છે
...વધુ વાંચો
Malu Gadhavi
ભેસ વેચવાની
દુધ 3 લીટર છે
...વધુ વાંચો
મનુ હિરા કામળીયા
ભેંસ વેચવાની છે
બીજા વેતરમાં ખડેલી 27દિવસની વેણેલી 6 લીટર દૂધ આવે કીમત74000
...વધુ વાંચો
Karu Kodiyatar
પાડો
ઘોરો પાડો સોન કપીલો ઓરીજનલ
...વધુ વાંચો
Jatmalbhai Kagda
9724615265
પાડોવેચવાનોછે... મહીંના દિવસનો છે
...વધુ વાંચો
Kanaksinh Jethwa
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ત્રણ મહિનાની વિયાણેલ છે ચાર ચાર લીટર દૂધ કરે છે. પાડરું નથી 57,000 ફિક્સ કિંમત રાખેલ છે. ગામ કુંઢડા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર
...વધુ વાંચો
ભાભલુભાઈ ખાચર
ભેંસ વેચવાની છે
ચોથુ વેતર વયાણી છ લીટર દૂધ બે ટાઈમ બાવીસ દિવસ ની વયાણેલ ફુલ જવાબદારી
...વધુ વાંચો
Dalubhai Sindhav
ભેંસ વેચવાની છે
ત્રણ લીટર દૂધ બે ટાણા છોટુવેતર
...વધુ વાંચો
Mahes Vala
ખણેલી વેચવાની છે
ખણેલી વેચવાની છે 1 પેલુ વેતર 6 મહીના ઘાભણી છે ઉચાય લંબાઈ ફુલ જવાબ દારીથી દેવાની છે
...વધુ વાંચો
ટિના રામ
ભેંશ વેચવાની છે
6 6 લીટર દૂધ સવાર સાંજ પરું નથી
...વધુ વાંચો
રાજુ કોળી
ભેસ વેચવાનિ છે
ટોટલ જાતનિ જવાબ દારિ 5 મહિનો હાલે છે કિમત 65 હજાર
...વધુ વાંચો
Kuman Jadeja
1 મહિના ની વ્યાલ
4 લીટર દુધ
...વધુ વાંચો
Sidhu Bhai Vala
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ