Haresh Bharavad ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2 ભેંસ વેચવાની છે એક પેલું વેતર મહીના દિવસ ની વયાલ છે 3 3 લીટર દૂધ છે બીજી ભેંસ 2 મહીના ની વયાણેલ છે 3 3 લીટર દૂધ છે બંને ભેંસ ની કિંમત 90 હજાર અને બંને ભેંસ ને 3 આચર છે. સાટા પણ કરવાનાં