Paras Maru ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બેટરીવાળી સ્કુટી વેચવાની છે
30000 કિલોમીટર ચાલેલી છે
બેટરી નવી છે ગેરેન્ટીમાં
60 ની સ્પીડે આપે છે
મોડલ 27/3/2023
એક વખત ચાર્જિંગ કર્યા પછી 70 કિલોમીટર ચાલે
RTO માન્ય નથી