દેવરાજ હાજા મોરી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પાંચ ભેસો છે બે તાજે હમણાં ની વયાયગલ છે બે કડક પારુની ભેંસો છે એક બચ્ચા વિનાની છે બધી ભેંસો દોએ સાવ સોજીયુ છે કિંમત 60000 થી લઈને 1,35 સુધીની કિંમતની છે બધી ભેસો ની કિંમત અલગ અલગ છે ફોટા અથવા વિડિયો નહીં મળે જોયા ભાઈને લેવી હોય તે રૂબરૂ મળી ં ચાર લીટર દૂધથી લઈને આઠ લિટર દૂધ આપવા વાળી ભેસોછે