Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ટ્રેક્ટર લે-વેચ
ગુજરાત
રાજકોટ
2022 ના છઠ્ઠા મહિનાનો છે
Lala Patla
Jan 21 '25 10:47 PM
2022 ના છઠ્ઠા મહિનાનો છે
Lala Patla ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પાવરટેક પાવર સ્ટેરીંગ 439 41 પાવર તમારા નામે કરી ફર્સ્ટ ઓનર તમે થાશો
₹ 440000
સ્થળ : ,ઉપલેટા,રાજકોટ
View All
vesvani
25 hp motar 20 no pamp
...વધુ વાંચો
Nilesh Kathiriya
2021નુમોડલ વેચવા નુછે
2021મોડલ. ગંગા થેસર. ચણા નૌ ઓર. માંડવીનો ઓર સાથે
...વધુ વાંચો
Solanki Ajay
મીની ટ્રેક્ટર
🚜 સ્વરાજ 717 ➡️ સાવ નવુ શોરૂમ પીસ ટ્રેક્ટર છે ➡️36/40 જારી ➡️300 કલાક ચલાવેલું ➡️ આ ટ્રેક્ટરને લેનાર ના નામ નું સીધું ફર્સ્ટ ઓનર કરી આપસુ 🛑 50 ફૂટ ટ્રોલી નવી 🛑 7 દાતિ કોઈશું વાળી અથવા ફારવા વાળી નવી 🛑 પાંચ ફૂટની રાપ + રાપ અને ચાર ડાઢા હારે નવા 🛑 (ત્રણ પંચ્યા 78 નો પાટલો ફોલ્ડીંગ બટકા સાથે નવો) 🛑 પારા બાંધવાનું પાટિયું નવું 🛑 પાંચ ફૂટ નો માઢ(હમાર) નવો 🛑 ગોળ લોઢીયા ની ઘોળી નવી 🛑 👇(આખો સેટ પણ મળી જશે) 👇 ((કિંમત=115 મા 50 ફૂટ ટ્રોલી અને 6 સાતી નો સાવ નવો સેટ પણ બનાવી આપસુ))
...વધુ વાંચો
અશોકભાઈ માંજરીયા
ફાર્મા ટેક 39 હોલેન 3230
ફાર્મા ટેક મોડલ 14 કંપની ફીટીંગ કિંમત 315 ટેલર નવું કિંમત 250 આ નંબર ફોન કરવો 7861894384 હોલે ન્ડ લેવા માટે આ નંબર 9624466509 હોલેન્ડ મોડલ 18 જુનાગઢ જોવા મળશે
...વધુ વાંચો
હમીર વરૂ
mahidra 275 (2024)
350 klak halel
...વધુ વાંચો
Karan Mer
farmtec 39
Mo.2013.11 પાછળ ના ટાયર ૪૦%
...વધુ વાંચો
દેવેન્દૃ ભાઈ બસીયા
mahindra 215
mahindra yuvraj 215 વેચવાનું છે 2018 મોડલ 2 ઓનર GJ 37 ચારે ચાર કંપની ટાયર 70% ટકા છે આખો ટેકટર ઓરીજનલ ફુલ જવાબદારી
...વધુ વાંચો
Ibrahim Hingora
2018
musa hingoea
...વધુ વાંચો
Musa Hingora
ટ્રેકટર
જોનડીયર ટ્રેકટર વેસવાનું છે ૫૦૩૮ D વન ઓનર કંપની ફીટીગ ડબલ કલજ ડબલ પીટીયો
...વધુ વાંચો
કેશુર કરમુર
આઇસર ટેકટર
આઇસર ટેકટર વેચવાનું છે મોડલ 11 ડાયરો નવા બેટરી નવી. સારામાં સારું છે.
...વધુ વાંચો
Dipak Chetariya
ટ્રેક્ટર વેચવાના છે
(૧)મેસી 241 મોડલ 2009 કંપની ફિટીંગ કીમત 2.70 (૨) મહિન્દ્રા 475 યુવા મોડલ 2019 કીમત 4.25 પાવર સ્ટેરીંગ સાઇડ ગેર (૩) મહિન્દ્રા 275 મોડલ 2011 કીમત 2..15 (4)પાવરટ્રેક 445 ..45 hp. મોડલ 2007 કીમત 1.45 (5)મેસી 245 મોડલ 95 કીમત 95.00 ટ્રેક્ટર સારું સે (૧) ટ્રૉલી 90 ફુટ ની મોટા ટાયર 15 ધોકા કીમત 75.00 (૩)મીની ફિલ્ડ માર્શલ 2010 ઓટોમેટિક ડબલ સ્વિફ્ટ મહિંન્દ્રાની હાઇડ્રોલિક કીમત 49.000 ફિક્સ
...વધુ વાંચો
Suresh Gondaliya
SONALIKA 740 Di
સોનાલિકા 740 Di ઓરીજનલ કન્ડીશન મોડલ 2011 હોશપાવર 42 hp શીમશન ઈન્જીન શારુ હાઈડ્રોલિક શારુ ટાયર નવા 50% બેટરી નવી કિંમત મા ફેરફાર થાય ભાવનગર જોવા મલે
...વધુ વાંચો
ચેતનસિઁહ બોરીચા
ટેક્તર વેસ્વાnuse
આઇસર 380 મોડલ 2014 કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ટાયર બી સારા કિંમત ₹2,85 બેટરી નવી વાયરીંગ નવું હાઇડ્રોલિક પાવર ફૂલ
...વધુ વાંચો
Sadam Hingora
241
2020 241 ટ્રેક્ટર આખું ટ્રેક્ટર original 100% મોબાઈલ નંબર 9273 45 9 42
...વધુ વાંચો
રમેશ ભાઈ ચૌહાણ
21 મોડલ આઇસર 380
વીમો પારસીંગ સાલું પાવર સ્ટેરીંગ સાઈડ ગેર ઓઇલબ્રેક ઓટોમેટિક હુક 3500 કલાક
...વધુ વાંચો
Jayesh Khuti
3 Mahindra tektar vechva na se
Mahindra 475 modal 2011 vimo salu kimat 265000 275 modal 2013 kimat 270000 Mahindra 475 model 2014 kimat 330000
...વધુ વાંચો
Bhimabhai Khunti
મહેન્દ્ર ભુમીપુત્ર 275
2012નું મોડલ બેટ્રી નવી ઇન્જીન સારું ટાયર આખા mrf ના કન્ડિશન સારી વપરાશ સાવ ઓછો ઈનજીનની જવાબદારી સાથે
...વધુ વાંચો
ભીમા ઓડેદરા
સ્વરાજ 717 બેસવાનું છે
સ્વરાજ 717 વેચવાનું છે 2018 નું મોડલ છે વન હોનર છે ટ્રેક્ટર કમ્પલેટ છે કોઈ પણ જાતનો ફોલ્ડર નથી મહિન્દ્રા જીવો વેચવાનું છે 2022 નું મોડલ છ નવમા મહિનાનું વન ઓનર છે સાચો સાલી કલાક ચાલેલું છે પાવર સ્ટેરીંગ છે ફોર બાય ફોર તેની કિંમત છે 3,60,000
...વધુ વાંચો
Tushar Chudasama
tractor vachvanu che
tractor vachvanu che. vigato niche photo ma che.
...વધુ વાંચો
Raishahamad Matari
Power track 439
Power track 439 41.Hp model 2021
...વધુ વાંચો
Hamabhai Vastabhai Bhammar
Mahindra bhumiputra 575
Mahindra bhumiputra 575 model 2012 1 owner ger .,haydeolik, engin, badhu saru tatyar Sara company condition otometic huk .
...વધુ વાંચો
Bhavin Solanki
NEW HOLLAND 3230
new holland 3230 42 HP નુ વેચવાનુછે modal 2005 ફુલ જવાબદારી એંન્જીન હાઇડ્રોલિક ની ફુલ ગેરંટી બેટરી નવી આગળ ના ટાયર નવા લાઇટ અને મિટર કંપલીટ ચાલુ ફુલ એવરેજ વાળુ ટેકટર
...વધુ વાંચો
Jadav Vishal
John deere 5204 50 hp
model 2011 company fitting company tayer 1owner akho original complete black body
...વધુ વાંચો
Prakash Padhariya
2017 મોડેલ
5036 d. jd
...વધુ વાંચો
Mahesh Bhatu
2007 model
mahindra sarpanch 275
...વધુ વાંચો
Ram Odedra
ટ્રેકટર વેચવાનું છે
ટેકટર વેચવાનું છે 7250 છે મોડલ 2011 છે કપની કડીસન છે વન ઓનર 1 7250 મેસી
...વધુ વાંચો
Mamad Hingora
9898993598.JCB.2011.
JCB.2011
...વધુ વાંચો
Ikabal Dodhiya
vechavanu
yuvraj tractor modal = 2017
...વધુ વાંચો
Rajesh Sorathiya
farmtrac 45 eicher 380
1 eicher 380 2014 kimat .290000 2 farmtrac 45 2012 ki.230000
...વધુ વાંચો
Hingora Nizam
farm trek 39
મોડેલ 2008 5 વર્ષ નું નવુ પરસીંગ કરવેલ
...વધુ વાંચો
વીરા ભાઇ આહિર
mahindra 275
Mahindra 275 1997 model complete condition Kai folt nathi tayar nava
...વધુ વાંચો
Meru Odedra
મહેન્દ્રા 275
મહેન્દ્રા 275 મોડલ છે 2001 કમ્પલેટ ટેકટર કિંમત રાખેલી 1 165000. બીજું છે 275 99 મોડલ ઓરીજનલ કંપની પીસ માં પાર્સિંગ ચાલુ છે કોઈપણ જાતનો ખર્ચ નથી હિંમત રાખેલી છે ₹1,50,000. ટેલર વેચવાનું છે ન નવી ટોલી વેચવાની છે કિંમત છે ₹1,50,000 ફુલ હેવી બનાવટ
...વધુ વાંચો
Kuldipsinh Jadeja
farmatec
aa trektar ma kagriya nathi sav navu j che lkhan kari ne apsu
...વધુ વાંચો
Sujal Solanki
મેસી 241 વેચવાનું છે
મો. 2014. કંપની ટાયર માં છે વન હોનર છે
...વધુ વાંચો
Arvin Karmur
Mahindra 275 B 2011
મોડલ 2011 , વન ઓનર આખું ઓરીજનલ, પારસિંગ ચાલુ, કંપની કલર દિલીપ ભાઈ: 9327834392 , બેટરી સારી, ટાયર ચારેય નવા, વાયરીંગ કમ્પ્લીટ, ફુલ જવાબદારી સાથે વેચવાનું છે
...વધુ વાંચો
Dilip Odedra
368
2024/11 મોડલ 30 કલાક ચાલેલું વન ઓનર ઓયલ બ્રેક ફુલ વીમો ચાલુ જુના ટેક્ટર સામે એક્શન જ કરી આપશું લોન થઈ જશે 8347272303 9277358971 આ નંબર માં ફોન કરવો
...વધુ વાંચો
Jadav Arjanbhai
1035 di modal 1995
powerful tractor 1035
...વધુ વાંચો
વિપુલ ગોધાણી
2005 modal 39hp
Good condition
...વધુ વાંચો
Keyur Koradiya
john deere 5103
જોન્ડિયર 5103 મોડેલ 2007 એન્જિન પાવર ફુલ સાઈડ ગેર ઓઈલ બ્રેક ડબલ ક્લચ વન વોર્નર ઓરિજનલ કન્ડીશન પારસીગ ચાલું 39hp
...વધુ વાંચો
Sarafaraj Kasam
મિનિ ટેક્ટર વેચવાનું સે
eicher 188 mini ટેક્ટર વેચવાનું સે મોડલ -2021 હોનર -1 1000 કલાકજ હાલેલુ સે ફૂલ સારી કન્ડિશન કોઈ પણ જાત નો ફોલ્ટ નય જવાબદારી થી દેવાનું સે 10 વીઘા માંજ હાલેલું સે ખાલી
...વધુ વાંચો
Janaksinh Darbar
આઈશર
આઈશર485મોડલ19પાવટેરીગ,સાઈટગેર,ઓઈલબૈક,ડબલપીટયો
...વધુ વાંચો
સજયભાઇ સાકળિયા
formertrack 42
2024 3 મઈનો 1ઓનર 21 કલાક હાલેલ GJ37M5639
...વધુ વાંચો
નગા ભાઈ આહિર
મહિન્દ્રા 275 ભૂમિપુત્ર
🦂મોડેલ :- 2019 ⚡39 hp ⚓ 4 ટાયર નવા ✳️બેટરી નવી 🧿 સાટામાં ટ્રેકટર અથવા ફોરવીલ ચાલે🧿 🌀 કોઈ પણ જાતનો ખર્ચો નથી 🌀
...વધુ વાંચો
Arshi Bhai Modhvadiya
Trector 2005 model
Complete Tektar Se
...વધુ વાંચો
Raju Karavadra
વેચવાના
ટેકટર 245 મેસી જેસીબી 2001 મોડલ ટોપકનીસ કીમત 160000 બીજુ 245 જુનુ મોડલ ટોપકની સન કીમત 99000 ફાઈનલ તીરીજૂ 295 ટર્બો મહેદરા મોડલ 7 કપલેટ ચાલૂ કીમત 155000 ચોથી સ્વરાજ 35 ચાલુ કપલેટ મોડલ 8 કીમત 145000 ફાઈનલ ફોડટેકનો 95 મોડલ લનો સામાન વેચવાનોસે એ જીન ગેર હાઈડોલી હારજીત ટોટલ સામાન મલસે ફોનનો એકસેજ મલસે
...વધુ વાંચો
Lalo Bhai Dangar
મોડલ,2014
પાવરટેરીગ,,,,સાઇડગેર,ડબલપીટીયો,, ઓયલબરેક
...વધુ વાંચો
લાલજીભાઈ સાકળીયા
મોડલ. 6નુછે કી 195
સોનાલી કા ,740,ડીઆઇ,સારીકંન્ડીસનછે ધરાવેછે,,,,મોં,,90167 40638
...વધુ વાંચો
અરવીન વારદોરીયા
જૂના ટ્રેક્ટર જેસીબી કાર પર લોન
નવું તથા જૂનું ટ્રેક્ટર ખરીદવા માટે બેંક તેમજ ફાઇનાન્સ માંથી લોન કરાવી આપશું.... 👉 નોંધ નવા ટ્રેક્ટર માટે લોન માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છ માં જ થશે🚜🚜🚜🚜🚜🚜🚜🚜🚜🚜🚜🚜🚜🚜 જૂના તથા નવા જેસીબી મશીન,જુના ટ્રેક્ટર, અને અન્ય કોમર્શિયલ વાહન પર બેંક તથા ફાઇનાન્સ કંપની માંથી લોન કરાવી આપશું 🏵️🏵️🌻🌻🌹🌹🥀🥀🪷🪷🌺🌺🌼🌼🌷🌷🌿🌿💮💮🌸🌸🍀🍀🌱🌱☘️☘️ 🌹🌹🌹 ખેતી ધિરાણ 🌹🌹🌹 🌹🌹🌹 ટ્રેક્ટર નો વિમો🌹🌹🌹 ,🌹🌹🌹જુના ટ્રેકટર પર લોન🌹🌹🌹 🌹🌹🌹નવા જૂના જેસીબી લોન🌹🌹🌹 🌹🌹🌹જૂની કાર લોન🌹🌹🌹 🌹🌹🌹 ક્રેન પર લોન🌹🌹🌹 🌹🌹🌹 નવા તથા જુના બોલેરો પર લોન🌹🌹🌹 🌹🌹🌹 કોમર્શિયલ વાહનો પર લોન🌹🌹🌹
...વધુ વાંચો
ઓમ ફિન સોલ નિલેશ રાઠોડ
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ