ભેંસુ વેચવાની છે
બે ભેંસુ વેચવાની છે..
બેય ભેંસો દોવા દઈએ છે..
એકમાં બે ટાઈમ નું અધિ-અઢી લિટર દૂધ..
બીજી માં 3:30 3:30 લિટર દૂધ..
સીંગ તૂટેલીને 45 દિવસનો ગાભ..
બીજી ભેંસને 30 દિવસનો ગાભ..
સીંગ તૂટેલી ચોથું વેતર બીજી ભેંસને ત્રીજું વેતર..
બેય ભેંસોની 90,000 કિંમત
...વધુ વાંચો
આલાભાઈ કરમુર