Husen Mirza ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પેલા વેતર ખરેલો વેચવાનો છે સાત સાત લીટર દૂધ સવાર સાંજ ખાણ અને પાડું ઉપર ધોઈ લેવાની છૂટ એક મહિનાની વિયાણી જવાબદારીથી આપવાની છે હજાર રૂપિયા દલાલુ થશે જાફરાબાદી ખાડે ખોટા ફોન કે મેસેજ ના કરતા લેવી હોય તો જ ફોન મારજો કિંમતમાં થોડું ઘણું ફેરફાર કરાવી દઈશું