Sagar Ahir Balai ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બીજું વેતર ગાભણ સે 9 મા મહિનો બેઠવા માં 8 દિવસ વાર સે આગલા વેતર માં 5.5 થી 6ltr દૂધ હતું
એક આંચળ નાનો સે એ બંધ નથી એમાં થી હાવ ઓછું દૂધ આવતું બાકી ભેંસ બોવ સારી સે લેવી હોય એ જ કોલ કરે
ખોટો કોલ ના કરવા