Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
સાટું પણ વેચવા ની પણ
Kano Vala
Sep 20 '25 01:27 PM
સાટું પણ વેચવા ની પણ
Kano Vala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સાટું પણ કરવાનું છે અને વેચવા ની પણ છે આય આવો તો કિંમતમાં ફેરફાર થઈ જશે ભેંસ સારી છે ગામ બલિયાવડ ભેંસ સામે ભેંસ નું સાટું કરવા નું છે
₹ 80
સ્થળ : બલીયાવડ,જુનાગઢ
View All
5 દિની વ્યાનલ
5..5 લીટર દુધ આપે છે નીચે પાડી સે બધી જવાબદારી થી દેવાની સે
...વધુ વાંચો
Bharat Odedra
પાડો લેવાનો છે
પાડો લેવાનો છે પેલા વાળાનો સારો જવાબદારી વારો ફોટા મા છે એવો ખડે લીયો ફો 9913611132
...વધુ વાંચો
Parbat Ahir
ભેંસ વેચવાની છે.
1 મહિના ની વાર છે ફુલ જવાબદારી, રાણાવાવ,પાવર સીમ વાડી,વિસ્તાર
...વધુ વાંચો
Karshanbhai Ranavaya
વેચવાની છે ભેંસ
9925812901 ફોન કરો આ નંબર પર
...વધુ વાંચો
Bhargav Solanki
ખડેલી વેશવા ને છે
3 વરસ ની છે
...વધુ વાંચો
Bhvaesh Kathad
કોઈને પકડી ભેંસ વેચવાની હોય તો આપેલ
એક દોઢ મહિના ની હોય તો ચાલે અને થતું ન હોય પાક્કડા કરેલા હોય ભેંસો હોય એવી સારી ભેંસોની કિંમત આપશું કોઈને પણ હોય વેચવાની તો આ નંબર ઉપર ફોન કરો ૮૭૮૦૫૨૩૪૨૮👈🤙🙏🐃 ભાઈ આપણે ગાયું નથી લેતા ગાયોનો ફોન કરવો
...વધુ વાંચો
Vallabh Parmar
આ ભેશ વેશવની શે
આ ભેંશ આપવાની શે 7 મો મહિનો બેઠો વેતર 3 પેટ આશર ની જવાબ દારી કિંમત =65 હજાર
...વધુ વાંચો
Lila Modhvadiya
ભેંસ વેચવાની છે
ભેશ વેચવાની છે 3 જુ વેતર આચર ગરમી ની જવાબદારી 9 9 લિટર ની જવાબદારી લેવી હોય તોજ ફોન કરવો આભાર 10.12 દિવસ ની કાચી જોવા મળશે ફાગરી ગામ કેશોદ ની બાજુ મા
...વધુ વાંચો
Ketan Shamla
ભેસ વેચવાની છે.
5 લીટર દૂધ
...વધુ વાંચો
Kano Desi
જાફરાબાદી ભેંસ વેસવાની છે
15 થી 20 દિવસ ની કાશી છે બધી જવાબદારી થી દેવાની છે ફોટા વિડિઓ મોકલ વામાં નય આવે રૂબરૂ આવવું 4 વેતર છે 8 લીટર દૂધ
...વધુ વાંચો
Jayesh Galachar
ભેસ લેવાની છે
ભેસ લેવાની છે 10 થી 15 દીવસ મા વૈય એવી હોય તો વીડીયો મોકલો
...વધુ વાંચો
Khushla Ahir
વેચવાનું છે
5 પાંચમુ વેતર
...વધુ વાંચો
Ramesh Kanzariya
ભેંશ વેચવાની શે
ભેંશ વેચ વાની સે
...વધુ વાંચો
સાજણ ભાઈ ઓડેદરા
વેચવાની છે
9 10 દિ ની કાચી છે
...વધુ વાંચો
Esub Hingora
4 ભેસુ વેચવાની છે
4 ભેસુ વેચવાની છે ગાભની છે
...વધુ વાંચો
રમેશ ભરવાડ
ભગરછે
નવચાદરી
...વધુ વાંચો
રામાભાઇ ખાંભલા
ભેંસ વેચવાની છે.
3 વેતર 4થું વ્યાસે 10 માં.. 9 લીટર દૂધ એક ટક નું.
...વધુ વાંચો
Hamir Kandoriya
ભેંશ લેવીછે
ભેંશ લેવીછે કોઈ ભાયો નેં વેચવાની હોયતો વીડિયો મોકલો
...વધુ વાંચો
સાગર વાઘેલા
ધાનાભાઈ.ગઢવી
ભેસ.વેચવાનીછે બીજો.વેતર.વીયાસે આઠ્.થી્.ડસ્.ડીવસમા પેટ.આચર.આચર..ની બધીજ.જવાબધારી પેલા.વેએતરમા.દુધ.સવારે.આઠ સાંજે.પોણા..આઠ.
...વધુ વાંચો
ધાના ભાઈ સાખરા
135000
2 bheso veshava ni se 1 bhesh ni kimat 130000 2 bhesh ni kimat 135000
...વધુ વાંચો
Suresh Karangiya
ભેંસ આપવાની સે 2
ભેંસ આપવાની સે 2 8320160143
...વધુ વાંચો
Kishan Bharvad
ખડૈલી
3.વરસ ની
...વધુ વાંચો
ડાવાભાઈ હરીયાણી
ભેંસ વેચવાની છે
પેલું વેતર એક મહિનાની વીયાણેલ છે 6- 6 લીટર દૂધ હાજરમાં છે
...વધુ વાંચો
Naru Bhai Gadhavi
ભેંસ ને ખડેલી વેચવાના છે
ભેંસ 1 એક મહીનાની ગાભણ છે ખડેલી 2.5 વરસનુ છે
...વધુ વાંચો
Pravin Vairu
1 ભેંસ છે 2 ખડેલી છે
1 ભેંસ છે 20 દિવસ ની કાસી છે 4 વેતર ગાભણી છે 2 ખડેલી છે ગાભણી છે લેવી હોય તો ફોન કરો ભાઈ ખોટા મેસેજ ના કરતા
...વધુ વાંચો
Ranjit Odedra
ભેંસ વેચવાની છે.
ભેંસ વેચવાની છે. 5 વેતર વયાની. ૬-૭ લિટર દૂધ. ૧૫ થી ૨૦ દીવસ મા વ્યાસે.
...વધુ વાંચો
Mahesh Godhaniya
ભેંસ વેસવાની છે
3 વેતર 6 6 લીટર દૂધ આપે છે
...વધુ વાંચો
Ghanshyam Sisodiya
veshavani
viyanlse
...વધુ વાંચો
Sanjay Odedara
બિજા વેતર નિ ભેંસ
બિજા વેતર નિ ભેંસ
...વધુ વાંચો
Sasukiya Sanjay
બીજુ વેતર ભેસ
વિહાલ 2 દિવસ ની આશલ ગરમી ની જવાબદારી સાવ સોજી સે
...વધુ વાંચો
Jigabhai Gorasava
ભેસ વેચવા ની છે
પાંચ મુ વેતર વિયા સે 20 દિવસ ની વાર છે વિયાવા ને ઊંચાઈ લંબાય પુરી
...વધુ વાંચો
Karim Bhai Noyda
પાડો લેવો છે
પાડો લેવો છે સારી ઓલાદ નો જવાબદારી વાડો લેવો કોઈ પાસૈ હોય તો ફોટા વિડિયો મોકલો
...વધુ વાંચો
Thobhan Bharvad
bhesh vechvani :-9723120064
bhesh vechvani 4 vetar vyase 25 divash ni kachi chhe contact:-9723120064
...વધુ વાંચો
Ahir Sanjay
ખડેલી વેચવાની છે
ખડેલી વેચવાની છે આ નંબર પર ફોન કરવો 9624327435
...વધુ વાંચો
Arayan Hadiya
ભેંસ વેચવાની છે
ત્રીજું વેતર, દસ દિવસની કાચી છે
...વધુ વાંચો
Mayank Paghadal
જાફરાબાદી ખડેલું વેશવાનું શે
પેલા વેતરની ખડેલી વેશવાની શે ટોટલ જવાબદારીથી આપવાની છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઉંમરમાં પાંચ વર્ષનું છે હાલમાં ચાર દાતે છે ઉસાઇ લંબાઇમાં એકદમ મોટું છે આશરનુ એકદમ ચોખ્ખું છે સાત સ્વભાવનું છે આની માનું એક ટાઇમનું 10 લીટર દૂધ હતું જેને લેવું હોય તે વેલા તે પેલા વીયાવામાં 15 દિવસની વાર શે
...વધુ વાંચો
Nilesh Sigrkhiya
ભેંશ 3 વેતર વ્યાસે
આગલા વેતર માં 8 લીટર દુધ હતું વયાય ત્યાં સુધી દોવા દેય
...વધુ વાંચો
Pratapsinh Zala
6352771057
તીજુ વેતર વીયસે 15 20 દિવસ ની કાચી સે
...વધુ વાંચો
Bijraj Sumaet
ભેંશ દેવા ની છે
ભેંશ દેવા ની છે પંદર દિવસ ની વાણી ગલ છે ભેંશ ને બે આશર બંધ છે ભેંશ ને 4.+4 દુધ છે
...વધુ વાંચો
વિજય ભાઈ દાના ભાઈ સોલંકી
ભેંસ વેચવાની છે
ચોથા વેતરમાં છે 8થી 9 લિટર દૂધ છે પાંચ સાત દિવસ ની કાચીછે
...વધુ વાંચો
Hardik Daki
ત્રણ ત્રણ લીટર દૂધ છે
વેચાવ જેને લેવી હોય તો ફોન કરે ફોટા ફોન ના કરજે ભાઈ
...વધુ વાંચો
Dosu Ismail
ભેસ વેસવા ની સે વેતર 3
દશ દીવશ ની કાશી
...વધુ વાંચો
Kishor Pithiya
ખડાઈ વેચવાની
ખડાઈ વેચવાની છે બે દાતે છે પારવા વાળા ને આપવાની છે
...વધુ વાંચો
ઈલ્યાસ ગામેતી
ભેંસ વેચવાની છે વીયાસેહવે
20દીવસમા વેતર 2
...વધુ વાંચો
Surpalsinh Jadeja
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે જાફરાબાદી છે ઘરની ભેસનો તન વરસનો સાવ સોજો
...વધુ વાંચો
Jayesh Bhai Ahir
બે ભેંસ વેચવાની છે
એક ભેંસ બીજા વેતર ની છે અને બીજી ભેંસ તીજા વેતર ની છે વધુ માહિતી જાણવા માટે આ નંબર પર ડાયરેક ફોન કરવા વિનંતી +91 97270 43293
...વધુ વાંચો
મિલન માડમ
ભેંસ વેચવાની છે
બે દિવસ થયા વીયાણી છે આગલા વેતરમા ૮ લીટર દૂધ હતું જોવામાં સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
રાજુભાઈ ઓડેદરા
આ ભેંસ વેચવાની છે પહેલું વેતર
પાંચ પાંચ લીટર દૂધ દસ દિવસ થયા પૂછાય લંબાઈ સારી
...વધુ વાંચો
Kano Mandir
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ