ભેંસ લે-વેશ
ભેંસ વેચવાની છે. ફૂલ જવાબદારી થી આપવાની છે. ૨૦/૨૫ દિવસ ની વીયાયેલ છે.
નીચે પાડી છે.
૬ લીટર દૂધ છે. બેય ટાયમ દોવાની છુટ છે.
કિંમત: ૧,૦૦૦૦૦ ( એક લાખ રૂપિયા )
ગામ: સાંગરસોલા તા: કેશોદ જી: જુનાગઢ
મોબાઈલ નંબર: ૯૮૯૮૭૩૫૫૪૨
...વધુ વાંચો
હરસુખ ચુડાસમા