ભેંસ વેચવાની છે
ત્રીજા વેતર વેણવાની બાકી છે નવ મહિનાની ગાભણ છે પ્યોર જાફરાબાદી કુંડી શિંગણા વાલી છે હાર્ટ ગજે પુરી છે વિડીયો મંગાવવા નહીં રૂબરૂ જોઈ જવા વિનંતી બીજા વેતરમાં 8:30 થી 9 લિટર દૂધ હતું ફૂલ જવાબદારીથી આપવાની છે આ નંબર પર ફોન કરવો 9723014198
...વધુ વાંચો
Moin Sorathiya