Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
તન ભેસો વેચવાની છે
Bhimshi Chavda
Aug 20 '25 11:33 AM
તન ભેસો વેચવાની છે
Bhimshi Chavda ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બીજુ વેતર તીજુ વેતર ચોથુ વેતર બે મા સાત લીટર છે તીજી મા છ લીટર છે ૮ દીવસ મા તન વીયાણલ છે વીટીયા નય આવે
₹ 330000
સ્થળ : બેરાજા,ખંભાળિયા,દેવભુમિ દ્વારકા
View All
bhaya.r.ga.mekhadi
2.vetar.10.dini.kasi
...વધુ વાંચો
Baya Odedra
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 4 વેતર વ્યાસે 12 દિવસની કાચી સે દૂધ હતું 6.7 લીટર પોર પેટ આચર ની જવાબદારી થી દેવાની સે કિંમત 70000 થોડક ફેરફાર થશે
...વધુ વાંચો
Milan Karangiya
ભેશ વેચવાની છે
બીજુ વેતર વ્યાસે 8 થી 9 લીટર કર છે એક ટાઇમનુ કરસે
...વધુ વાંચો
ભરત ભાઇ સિંધવ
આ ભેંશ વેચવાની છે
9879663986
...વધુ વાંચો
Jaydeep Rabari
ભેંસ
3 વેતર વ્યાસે....15...20.. દિ ની વાર સે.
...વધુ વાંચો
Goganbhai Karmur
વેચવાની છે
આ ભેંસને ત્રીજુ વેતર ચાલે છે તેને આગલા વેત ર માં આઠ થી નવ લીટર દૂધ હતું અટાણે બધી ભેસો એક સાથે વ્યાવવાની છે તેથી તે આ ભેંસને વેચવાની છે આવ આચર ની બધી જ જવાબદારી થી વેચવાની છે મોબાઈલ નંબર 97236 24 8 72
...વધુ વાંચો
Devang Dabhi
પાડ દાવ પાડો
બેસવાનો 9081973426
...વધુ વાંચો
Bharat Katara
પેલું વેતર
બે દિવસ ની વેણી છે
...વધુ વાંચો
Sunil Nakum
પેલું વેતર
પેલું વેતર કરેલી વેચવાની છે બે ત્રણ દિવસની કાશી ગામ ઝાપોદર તાલુકો વંથલી ઊંચાઈ લંબાઈ પૂરી બેદા તે ખડેલી છે
...વધુ વાંચો
Hardas Ahir
aate paise to chal chhe vish dene
taluka Rajasthan jila Rajkot gaon shivrajpur
...વધુ વાંચો
રાહુલ ચારોલિયા
ભેંસ વેચવાની છે પેટ આચર ની જવાબદારી
25 દિવસ ની કાશી છે 9 લિટર દૂધ ગેરંટી સાથે આપવા ની છે 3 વેતર વ્યાસે
...વધુ વાંચો
Hotheebha Manek
ભેસ
બે ભેશ વેચવાની છે ત્રણ વેતર વ્યાસે એક 40 દિવસ ની કાચી એક 25દિવસ ની કાચી છે પેટ આચર ની જવાબદારી ઊંચાઈ લબાય મા પુરી
...વધુ વાંચો
Devat Madam
બધી જવાબ દારી
6354216805
...વધુ વાંચો
Manish Bhatu
original jafrabadi topali khadeli
sada 3 varas ni se uchai lambai puri 24 divas thaya pade thay gay
...વધુ વાંચો
Bharat Divraniya
ભેંસ વેસવા ની છે
ભેંસ વેચવાની છે ફોન નંબર 9574611143
...વધુ વાંચો
Karshan Mori
પેલુ વેતર
ભેંશ વેશવા ની છે એક મહિના ની કાશી
...વધુ વાંચો
દોલતસિંહ જેઠવા
ભેંશ
7+7 દૂધ 15 દિવસની કાચી બીજું વેતર
...વધુ વાંચો
પાતુભાઇ ભવા
ખડેલિ દેવાનિછે
ખડેલિ દેવાનિછે ગાભણ છે લેવિવયતોફોનકરવો વિડિયો ફોટામોકલવામાનયયાવે
...વધુ વાંચો
કુલદિપ સીહ વાળા
ખળેલી વેચવાની છે
ખડેલી વેચવાની છે ઉચાઈ પૂરી 2 મહીનાની ગાભણી
...વધુ વાંચો
Anilbhai Kyada
ભેશ વેતર 4
ભેશ વીયાણી બે(2)દિવસ થયા ચોથુ વેતર વિયાણી નીચે પાડી ભેસ સાવ સોજી
...વધુ વાંચો
Deval Chavda
2વેતર
15દિવસ ની કાચી
...વધુ વાંચો
Sahil Vasara
ભેસ વેચવાની છે
બીજો વેતર
...વધુ વાંચો
Kalpesh Bhai Parmar
ભેશ વેચવાની છે
બિજુ વેતર દોવાની 10દિવશ ની કાચી
...વધુ વાંચો
Mayur Der
ભેસ વેચવાની છે ત્રીજુ વેતર 4 લીટર
દૂધ ત્રણ મહિનાની વયાણલ સાટા માં ભેંસ લેવાની છે તાજી વયણલ
...વધુ વાંચો
રણજીતસિંહ રાજપુત ગોહિલ
ભેંસ
3 વેતર 12 લિટર દૂધ
...વધુ વાંચો
Anil Bhuva
5 મો મહિનો હાલે, દોવા દિયે છે
જોવા માટે પોરબંદર મળસે
...વધુ વાંચો
Bharat Khunti
9313079315
15 દિવસની કાચી છે સટામાં 4 5 મહિના ધાભડી હાલે
...વધુ વાંચો
Jay Chavda
પાડો
પાડો ફૂટી ગયો ૧ વર્ષ થયુ
...વધુ વાંચો
ભાવેશ છુછર
ધાનાભાઈ ગઢવી
ભેસ. વેચવાનીછે. ડોઢ. મયના મા વીયાસે પેટ. આચર ની બધીજ બીજો. વીયાસે. કીમત. 67000 બી જી. ભેસ છે. મયના મા વીયાસે બીજુ. વેતર. પેટ. આચર ની બધીજ જવાબ ધારી કીમત. 85000..બેના.142000
...વધુ વાંચો
ધાના ભાઈ સાખરા
ભેસ
2 વેતર 15 દીવસની કાચી ઉચાઈ લબાઈ પુરી
...વધુ વાંચો
Hemat Nandaniya
જાફરાબાદી ભેંસ
જાફરાબાદી ભેંસ ૧,૨ દીવસ કાચી ૭ લીટર દૂધ ૪ વેતર
...વધુ વાંચો
Pradip Vaishnani
પાડો જાફરાબાદી
૧ મહિના થી ફુટિગયૈલ છે 9909229157 9904238596
...વધુ વાંચો
Paras Kodiyatar
ભેંસ વેચવાની છે બધી જવાબદારી છે
ત્રીજી વેતર વ્યાસે બાયો છોકરાને દોવા દિયા આસર પેટ ગેરંટી 15દીવસનીકાસી છે બધી જવાબદારી છે સાવસોજીસે બધી ગેરંટી દેવાનોસે છે
...વધુ વાંચો
રાજ ઓડેદર
1 લુ વેતર
ટોપલી 22 દિવસ ની કાચી
...વધુ વાંચો
Ala Ghadhvi
ભેંસ વેચવાની છે
બીજુ વેતર છે પેલા વેતર નું સાત લીટર દૂધ હતું સાવ સોજી છે ભગરી ભેંસ છે દસ દિવસ ની કાચી છે લેવી હોય તેજ ફોન કરે કીંમત:૧૨૫૦૦૦ ગામ: ટુકડા ગોસા તા.જી.પોરબંદર
...વધુ વાંચો
Naran Tukadiya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે
...વધુ વાંચો
હમીર ખુટી
ભેંસ
ભેંસ વેચવાની છે ફુલ જવાબદારી છે 10 12 દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Paresh Vansh
પેલું વેતર
5 દિવસ કાચી બધિજ જવાબદારી
...વધુ વાંચો
Devshi Bhai Bharvadiya
9727692047
ભેષ વેષવાનીછે 5વેતર છે નવ મહીનાનો ઞાભ નવ લીટર દૂધ ઍકટામનૂ
...વધુ વાંચો
Vira Bhai Rabari
પાડો વેચવાનો સે ખૂબ સારી ઓલાદ..
પાડો ને સાવ સોજો બે દાતે......કિમત.60000..હજાર ..આતો ભાઈ રૂપ નો કટકો સે..પર્સનલ લેવો હોય તો જ ફોન કરો...કીંમત માં ફેરફાર થયો જસે
...વધુ વાંચો
Raja Ghadhvi
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે બીજુ વેતર વ્યાહે પેલા વેતર મા પાચ લીટર હતુ વીસ દી ની કાસી વીડિયો મોકલવામા નય આવે રુબરુ જોઈ જાવુ
...વધુ વાંચો
Pithabhai Gojiya
bhesh vechavani che
3 vetar 10 divasma viyase kimat 80000 duth 8 litar
...વધુ વાંચો
Parbat Madam
ભેંસ વેચવાની છે
20 22 દિવસની કાચી છે આગલા વેતરમાં 10 લીટર દૂધ હતું ટોટલ જવાબદારી સાથે
...વધુ વાંચો
Raju Khima Bokhirya
ભેંસ બે વેચવાનીછે
એક બીજું વીસે ૧૦ દીવસમાં બીજી ત્રીજું વીણી છે નીચે પાડી બેની પેટ આચરણની જવાબદારી કીમત ફેર ફાર નયથાય ૧૯૦૦૦૦
...વધુ વાંચો
કેશવ ગઢવી
2 વેતર ની 5 દીવસ કાશી
9925143205
...વધુ વાંચો
Chetan Karangiya
2 પાડા વેચવાના છે
ફૂલ જાફરાબાદી
...વધુ વાંચો
Somatshin Bhalgariya
ભેંસ વેચવાની છે ચાર
ચાર વેચવાની છે ચારે ચાર ભેગી દેવાની છે કિંમત ₹2,50,000 ફોન 9328491950
...વધુ વાંચો
Govind Bharvad
પેલૂ વેતર બે મહીના કાસી
કીમત 1 લાખ મો 9824905522
...વધુ વાંચો
Kanbhai Ram
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ