યોગી કંપની 3 નું ઓપનર વેચવાનું
યોગી કંપની નું મોટું 3 નું ઓપનર, ચોરસ મોડલ, મોટું ફ્રાયવિહિલ વાળુ..... એક દમ ટીપ ટોપ કંડીશન , એક દમ સાચવેલુ, ક્યારેય કિયા ભાડે પણ ગયેલું નથી.... 💆દીકરા ની જેમ સાચલેવું છે...તેમજ હવાના ડબલ પંખા વાળુ ઓપનર.....
🌞 વિશેષતા: બધા પાકની ઝારી સાથે ઓપનર આપવાનું છે ....
🛟જેવા કે દેશી ચણા, મોટા કબૂલી ચણા, મગફળી, બધી જ ઝારી સાથે ઓપનર આપવાનું છે ....
🚙એક્સેલ ટાયર સાથે તેમજ ૧૦ ના મેચિંગ સાથે... તેમજ ઊંધું અને તમામ સાધન સાથે વેચવાનું છે.... તમારે ડાયરેક વાડી એ ચાલુ જ કરવાનું રહશે.....
🌐કિંમત ૧,૩૦,૦૦૦ હજાર રાખેલી છે..... કિંમત માં બહુ ફેરફાર કરવામાં આવશે નહી.... મિત્રો એટલે ખોટા ભાવ તાલ કરવા આપનો અને અમારો કીમતી સમય વેડફવો નહી મિત્રો... તો આજે જ સંપર્ક કરો... હીરાભાઈ મેરામભાઈ ડાંગર 9904119866/8200218511
...વધુ વાંચો
પ્રવિણભાઇ ડાંગર