Eisher,380 super DI
આઇસર 380સુપર Di, model,2007/8
બુક કાગળ બધા કંપ્લેટ, 41,Hp
એન્જિન ગેર હાઇડ્રોલિક, કમ્પની ફીટિંગ, 90%
કંડીશન આખું ઓરીજનલ, બોનેત પંખા માં ટચિંગ કરેલ છે
ટાયર મોટા રિમોટ, 75%, નાના,80%, આખા,
બેટરી નવી, રેડિયુંટર નવું, ઓન્ટિનેટર નવું,
હાઇડ્રોલિક પંપ નવો, રજવાડી છત્રી નવી,
વાયરીંગ બધું ચાલુ, હાલમાં કોઈપણ વસ્તુનો ફોલ્ટ નથી,
ફૂલ જવાબદારી સાથે આપવાનું છે,
સાવ ઓછું ચલેલ ટ્રેક્ટર છે,
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો,
કિંમત માત્ર,180, તેમાં પણ ફેરફાર કરી આપશું,
ગામ પ્રોપર અમરેલી
...વધુ વાંચો
Jaypal Bhai Rajput Bamaniya