ભોજા ચારણ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંશ વેચવાની છે ત્રીજુ વેતર છે....
6.. મહિના નો ગાભ છે... સાવ સોજી છે....
તમામ જવાબદારી બધી....એક ટાણુ દોવા દે છે...
3.. લીટર દૂધ છે.... સાટા કરવા છે....
સાટા માં ખડેલી ઠાલી અથવા ગાભણી હાલે ભેંશ પણ હાલે પારેટ... કિંમત 65...હજાર છે ફેરફાર થય જાસે...
ચેક કરવા છે...રોકળે પણ દેવા ની છે....