પેલું વેધર ખડેલી
પેલું વેતર ખડેલી ઔ નવસુંદરી ખડેલી વેચવાની છે 27 તારીખે દસમો મહિનો ચાલુ થાય ફુલ જવાબદારી સાથે દેવાની છે સાવ સોજી કિંમતમાં બહુ આઘો પાછો નહીં થાય કિંમત જોયા પછી થશે ફોનમાં કિંમત કાંઈ નહીં થાય ફોટા વિડિયો નાખવામાં આવશે નહીં 9904497820
...વધુ વાંચો
Vijay Makwana