ગોધલા વેચવા ના છે પેલી ધરના છે
ગોધલા વેચવા ના છે પેલી ધરના છે સાવ સોજા છે
તમામ જવાબદારી બધી.. એક વાવણી કરી છે...
બધે માં ચાલુ છે ગાડા મા ચાલુ સાતી માં ચાલુ રપટા માં ચાલુ છે બધે માં હાકેલા છે... તમામ જવાબદારી બધી...
એક લેવો હોય તો સુટ...જોડ લેવી હોય તો સુટ...
...વધુ વાંચો
ભોજા મેગરાજ ચારણ