મર્સિડિઝ બેન્ઝ ઓટોમેટિક
મર્સિડિઝ c180
ઓટોમેટિક.
પેટ્રોલ ગાડી છે .
ગાડી માં ફૂલ જવાબદારી સાથે આપવાની છે .
ગાડી માં કાટ કે સડો લાગેલો નથી ..
પાસિંગ ચાલુ છે = 30 may 2027 .
મોડલ = 2001 July..
વીમો ચાલુ = 27 જુલાઈ 2025 .
ઓનર 06 છે ..
ઓટો ક્લાઈમેટ AC છે ગાડી માં .
6 એરબેગ.
ક્રૂઝ કન્ટ્રોલ.
સ્પોર્ટસ મોડ.
ઇલેક્ટ્રૉનિક સીટ .
ABS બ્રેક.
સ્ટેરીંગ કન્ટ્રોલ સિસ્ટમ.
બધી સીસ્ટમ ચાલુ છે .
ટાયર = 80%
કિંમત = Rs 3,45,000/--
ગાડી પોરબંદર માં છે.
...વધુ વાંચો
Samir Parmar