જોઈન્ટ ગાડઁ પાવડર
- ઘોડાના સાંધાનો સોજો મટાડવા માટે
- ઘોડાનુ સાંધાથી લંગડાપણુ દુર કરવા માટે
- ઘોડાના સાંધાના ધસારાને અટકાવવા માટે
- ઘોડાના બે સાંધા વચ્ચેના પૃવાહીની માત્રા અને ગુણવત્તા જાળવી રાખવા માટે
- અશ્વ રેસ અને અશ્વ રમતમાં ઘોડાના સાંધાની ગતિશીલતામાં વધારો કરવા માટે
પેકિંગ: 3૦૦ ગૃામ
માત્રા: ૧૫-૩૦ ગૃામ દરરોજ દાણા સાથે
...વધુ વાંચો
Ankit Patel