ન્યુ હોલેન્ડ 3230
ન્યુ હોલેન્ડ 3230, મોડલ,2006/7, (42hp)
એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ ૯૦ ટકા,
ઓરીજનલ કન્ડિશન,
બો નોટ પંખા અને વિલ પ્લેટો માં ટચિંગ કલર કરેલ છે
મોટા ટાયર રીમોટ ૯૦ ટકા, નાના ટાયર આખા95%
બેટરી સેલ સ્ટાર્ટ, વાયરીંગ બધું કંપનીનું ચાલુ છે,
સીમસર એન્જિન, સાઈડ ગેર, ઓઇલ બ્રેક,
કોઈપણ વસ્તુના ફોલ્ટ વગર ટ્રેક્ટર આપવાનું છે,
કિંમત માત્ર 190, તેમાં પણ ફેરફાર કરી આપસું,
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો, ગામ અમરેલી,
9227151904 whatsapp
...વધુ વાંચો
Jaypal Bhai Rajput Bamaniya