મેસી ૧૦૩૫ ડી આઈ
મેસી 1035 ડી આઈ
જે સીરીઝ મહા સક્તી
મોડલ 2011
1 ઓનર
કિંમત 250000
ટ્રેક્ટર નંબર
GJ-3-CL-7155
રાજકોટ પાર્સિંગ છે
વીમો પાર્સિંગ ચાલુ 2026 સુધી
ટ્રેક્ટર કંપની કલર છે
પાછળ નાં ટાયર રિમોટ 60%
આગળના ટાયર નવા 70%
ઓટોમેટિક હુક (પાટલો) છે
ટ્રેક્ટર માં કોઈ જાત નો
ખર્ચો નથી ચાલુ કમ્લેટ છે
ટ્રેક્ટર જોવા મળસે 📍
ગામ - ખજૂરી ગુંદાળા
તાલુકો - જેતપુર
જિલ્લો - રાજકોટ
કિશોરભાઈ પાસે જોવા મળે
કિશોરભાઈ મો.9726266872
લાલજીભાઇ મો.9023760059
ઋત્વિકભાઈ મો.9023534685
...વધુ વાંચો
Lalji Dodiya