દુકાનના 2 કાઉન્ટર ટેબલ
PLP ના દુકાન માટે ના 2 કાઉન્ટર ટેબલ વેચવાના છે
નવા 17000 માં બનાવેલા છે
6 મહિના વાપરેલા છે
8 ફૂટ લાંબુ ને 2 ફૂટ પહોળાઈ વડું ટેબલ છે
અંદર 1 કેસ લોક છે તથા 8 સ્ટોર માટે ના ખાના છે.
બેય ટેબલ ની કિંમત 13000 છે
જો એક ટેબલ ની કિંમત 7000 રાખવામાં આવેલ છે
જે કોઈ ને લેવું હોય એ જ call કે message કરજો.
...વધુ વાંચો
Pravin Gareja