HERO KARIZMA R...
કંપની ના ઓરીજનલ પાર્ટ વાપરી શોખ થી આખી ગાડી જનરલ કરેલ છે. ટીપટોપ ગાડી 90% કન્ડીશન માં. નવી બેટરી. ખાલી 23630 એક હાથે સાચવી ને વાપરેલું. હું બીજો ઓનર છું. એન્જિન કંપની ફિટીગ હાલત માં અકબંધ છે. એકવાર ચલાવી ને અને રૂબરૂ માં જોઈ ને નક્કી કરજો. ભાવમાં ફેરફાર નો અવકાશ નથી. માટે આ બાઈક ના ચાહકો એ લેવી હોય તો જ ફોન મેસેજ કરજો. આભાર.
...વધુ વાંચો
Kalpesh Chauhan