Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
રાજકોટ
મજુર
Aniruddhsinh Jadeja
Nov 19 '23 08:32 AM
મજુર
Aniruddhsinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સાનિયા મરચી છે જો કોય પણ માણસ ને વિનવા રાખવી હોય તો મારો સંપર્ક કરો
₹ 10000
સ્થળ : સાતોદડ,જામકંડોરણા,રાજકોટ
View All
ઓપરેટર ડ્રાઇવર
જે સિ બી ડ્રાઇવર નિ જરૂર છે બ્રેકર ના અનૂભવી
...વધુ વાંચો
Piyush Karavadra
તબેલા માણસ ના જરુર છે
બધુ કામ કરવાનું
...વધુ વાંચો
Parth Patel
hospital , company
10th pass
...વધુ વાંચો
Mital Ram
જેસીબી.
8.પાસ
...વધુ વાંચો
Dipak Makwana
ગોવાર કારાભાઈ
કોઈને તબેલામાં જોડી ની જરૂર હોય તો આ સંપર્ક કરવો 20 ગાય કે 20 ભેંસ હોય તો જ ફોન કરવો સાત-આઠમાં ન કરવો
...વધુ વાંચો
કારા ભાઈ ગોવાર કરમટા
ઇલેક્ટ્રિક ના કામ માટે
કારીગર જોયે સે હાઉસ વાયરીંગ માટે
...વધુ વાંચો
Solanki Vinod
driver joye
pathar ni khann ma Fera roz 3 Kalak ni trip 20 di 15000 thi 20000 pagar plus bonus trip na
...વધુ વાંચો
Keval Odedra
ડ્રાઈવર joye
કયામ ni 3 kalak ni trip પાથર ના ફેરા
...વધુ વાંચો
Keval Odedra
મજુર જોયે છે
કાયમી કામ માટે એક અથવા જોડી ખેતી કામ માટે જોયે છે રેવા માટે સગવડ છે તો આ 8780115750 નંબર મા ફોન કરવો
...વધુ વાંચો
Hasmukh Rajshibhai Ram
super visor ke data entry
મારે નોકરી ની જરૂર છે કોઈ પણ રિલાયન્સ નયારા કંપની માં ચાલે ગ્રેજ્યુએટ છું
...વધુ વાંચો
Nizam Majothi
ગોવાર
ગોવાર 20 સ ભેંસ કે 20 ગાય હોય તો ફોન કરવો 4 ઢોર ને 7 ઢોર હોય તો ફોન નકરવો નય
...વધુ વાંચો
કારા ભાઈ ગોવાર કરમટા
ખેતી કામ
ખેતી કામ કરતા આવડતું હોય તો આપડે કાયમી માટે.બે.તણ.માણસોનિ.જરૂરછે.ગામ.ટચ.જમીન.પાણી.લાઇટ.બધી.સુવિધા
...વધુ વાંચો
Kalpesh Bhai Kanjareya
manah ni jaruriyat
mobile uper thi Kam Kari shake Teva manah ni jrur che degree ni jrur nathi salary 15000/20000
...વધુ વાંચો
Samat Lakhaman Bokhariya
તબેલા મા કામ કરવા માટે
તબેલા ના કામ કરવા માટે 7 ભેંસ સે જેના કામ કરવા ના રેસે પગાર ફોન કરી ને પુસ્વો મો.7567390085
...વધુ વાંચો
Abhay Rathod
ડિલક્સ પાન રાજકોટ,
ડિલક્સ પાન માં માણસ ની જરૂર છે, રાજકોટ, જમવાનું રેવા નું અમારા ઉપર,
...વધુ વાંચો
Bhavin Bhai Ahir
ગાયો માટે માણસ જોઈએ છે
ગાયોને દોહી શકે અને સાર સંભાળ કરી શકે તેવા માણસની જરૂર છે
...વધુ વાંચો
Ramubha Jadeja
એક ગોવાળ જોવે છે
એક માણસ ની જરૂર છે 15 ગાય ચરાવવા માટે રેવા જમવાની વેવથા છે ખાલી ગાય ચરાવવાની છે
...વધુ વાંચો
વીજયભાઈ કાઠી દરબાર
koi pan Kam mate
kapal ni jajur hoy to kejo kheti aavdati nathi farm hoy to dhekrekh chale English midiyam aavde che lakhta vachta
...વધુ વાંચો
Keshu Makvana
કામ
કામ જોઈએ છે ખેતી હોટલ બાગ બગીચા માં કોઈ પણ કામ ચાલે મારે એકલાને આવું છે રહેવાની જમવાનું સગવડ હોવીજોએ
...વધુ વાંચો
Chetan Rathva
તબેલા માટે માણસ જોવે છે
ભેશું ના તબેલા માટે તાત્કાલિક સિંગલ અથવા જોડી જોવે છે
...વધુ વાંચો
તુષાર ભાઇ આહીર
ગૌ શાળા માં જગ્યા હોય તો કેજો
સુરત .અમદાવાદ .રાજકોટ માં હોય તો એક જોડી માટે
...વધુ વાંચો
રોહિત મકવાણા
નોકરી કરતા પણ સારો ધધો.
જે કોઈ વ્યક્તિ ને નોકરી કરતા કરતા સાઈડમાં ધધો કરવો હોય.. કાયમ ના 3000-4000 હજાર કમાવા હોય તો સ્પલ બનવાનું મશીન આપવાનું છે, માત્ર -75000-80000 હજાર ના રોકાણ માં ધધો સારુ કરો,,
...વધુ વાંચો
Jatin Sinh Zala
રાજકોટ
રાજકોટ માં દુકાન માં કામ કરી શકે તેવા સોકરા ની જરૂર સે 2
...વધુ વાંચો
Kartik Zinzuvadiya
મજુર જોયે છે
મગફળી નુ કામ કરવા મજુર જોયે છે કુલ ૮ થી ૧૦ મજુર જોયે છે તો આ નંબર મા ફોન કરવો ૮૭૮૦૧૧૫૭૫૦
...વધુ વાંચો
Hasmukh Rajshibhai Ram
jcb
ઓપરેટર ડ્રાઇવર જે સિ બી ડ્રાઇવર નિ જરૂર છે બ્રેકર
...વધુ વાંચો
Shukalbha Sumaniya
હેલપર ની જરુર છે
હેલપર ની જરૂર છે પેટ્રોલપંપ માં હેલપર નું કામ કરી શકે તેવા માણસ ની જરૂર છે (નોંધ - ખંભાળિયા ની આજુ બાજુ રહેતા વ્યક્તિ એજ સંપર્ક કરવો )
...વધુ વાંચો
Vishal Ahir
જમીન વાવવા માટે રાખવાની છે
શિયાળુ પાક વાવવા માટે રાખવાની છે જુનાગઢ કેશોદ માંગરોળ ની આજુબાજુ રાખવાની છે
...વધુ વાંચો
Narendarbhai Nakum
ટ્રેક્ટર રીપેરીંગ સર્વિસ(હેલ્પર)
વૃંદાવન ટ્રેક્ટર (ધોરાજી) ટ્રેક્ટર શોરૂમ POWERTRAC, STEELTRAC, DIGITRAC. ધોરાજી ની આજુબાજુ રેવાનું હોવું જોઈએ. કામ:- ટ્રેક્ટર રીપેરીંગ (હેલપર) ઑયલ સર્વિસ કરવાની. પગાર ધોરણ:- 4000 થી 11000 રહેશે(લાયકાત પ્રમાણે)
...વધુ વાંચો
Shyam Radadiya
જમીન ભાગમા દેવાની સે
મારે જમીન 3 ભાગે વાવવા દેવાની છે ખેતીના અનુભવી માણસો જોય સે ડુગરી વાવી દીધી સે 9 વીઘા ની એક જોડી સાલે
...વધુ વાંચો
Suresh Khuman
ખેત મજૂરી કરતા માણસો જોઈ છે
8 થી 10 વીઘા જમીન છે ફુલ પાણી છે રેવા માટે ફુલ સગવટ છે મીઠું પાણી પીવા મડશે લાઇટ ની ફુલ સગવડ છે
...વધુ વાંચો
Asvad Vakaliya
કામ
નોકરી જોઈએ છે કંપની કારખાના હોટલ બાગમાં કોઈ પણ કામ ચાલે રહેવા જમવાની સગવડ હોય તો ચાલે
...વધુ વાંચો
Chetan Rathva
તબેલા માં એક જોડી ની જરૂર છે.
12 પશુ છે. 8 ભેસ ને 4 ગાય બાકી નાના પાડું છે.10 પશુ દોવા દયે છે. કામ માં પશુ દોહવાના , પાવા ના નીરન કરવાની એક ટાઈમ સૂકી ને એક ટાઈમ લીલી નીરણ વાઢી ને કરવાની ને વહિદુ કરવાનું. પગાર 15000 રહેવા નું અમારા પર વહેલા તે પહેલા સંપર્ક કરો.
...વધુ વાંચો
Suhag Sidapara
દુકાન નુ counter સંભાળી શકે
દુકાન નુ counter સંભાળી શકે તેવા માણસ ની જરૂર છે. Proper માંગરોળ માટે . પગાર ધોરણ અનુભવ ના આધારે રેહશે
...વધુ વાંચો
Darshrajsinh Kher
લોકલ ગાઈડ માટે મળો બરડામાં
તથા ફરવા માટે મળો કિલેશ્વર બિલેશ્વર ધુમલી વિર માંગડાવારા ની જગ્યા રાણાવાવ નજીક આદિત્યાણા હર્ષદ દ્વારકા ભાણવડ કિલ્લો જોવા માટે મળો નોંધઃ તમાંમ ખર્ચો વાહન તમારુ રહેશે પર્યટકો પર રહેશે
...વધુ વાંચો
Khimanand Gadhavi
માણસ ની જરૂર છે
ઓઈલ મીલ માં કામ કરી શકે એવાં માણસ ની જરૂર છે પગાર 12000
...વધુ વાંચો
Vikram Bhai Popaniya
Mahesh Dangar
કોઈ પણ કંપની કોન્ટ્રાક્ટ આપવા માંગતા હોય તો. માણસો સે 9909367308 કોલ કરવો આમાં
...વધુ વાંચો
Mahesh Dangar
Gujrati thadi karigar ગુજરાતી
મારે નોકરી જોઈ છે gujrati thadi karigar allrounder ગુજરતી થાળી કારીગર શાક. રોટલી. રોટલા. હોટલ હોસ્ટેલ ઘર રૂમ કોઈ પણ
...વધુ વાંચો
Kishan Karena
તબેલામાં માણસો ની જરૂર છે
એક જોડી તબેલા નુ તમામ કામ માટે ગામમાં છે રહેવા માટે સગવડ છે
...વધુ વાંચો
Paresh Bhai Chovatiya
Naukari
My name is Ramesh Odedara, I am looking for a shop or store related jobs in any African country, if anyone can help me to get a job in any African country please contact me.
...વધુ વાંચો
Ramesh Odedara
હોટલ
હોટલમા રેવાનુ છે 9 પાસ છુ
...વધુ વાંચો
Ajay Bhai Makavana
londing Kam kato kam
dhoraji ma marketing ma mansho ni jarur se coll me 6351483015
...વધુ વાંચો
Vimal Geda
તબેલા માટે માણસ જોઈએ
તબેલા માટે એક જોડી અથવા સિંગલ માણસ ની જરૂર છે 8 ભેશ દોવાની છે તબેલાનું બધું કામ કરવાનું કુલ 10 ઢોર છે પગાર 12000 આસપાસ
...વધુ વાંચો
Karasan Solanki
centing kam
centing kam hoy to janavu 9313133329
...વધુ વાંચો
Rehan Khira
ડ્રાઈવ
ટ્રેક્ટર ના ડ્રાઈવ મા ટે ફોન કરો વાવેતર મા ફૂલ ફાવે 9726713322
...વધુ વાંચો
Rajashi Chatariya
ફોર વિલ ડ્રાઈવર
ફોર વ્હીલ ડ્રાઈવર ની ઝરૂર હોય તો કોઈ પણ ગાડી ચાલે લાઈસન્સ છે
...વધુ વાંચો
Rafai Azaz
સરદાર
માર્કેટિંગ માટે છોકરાની જરૂર છે સરદાર કંપનીનું માર્કેટિંગ કરવાનું છે ખેડૂત પાસે કમિશન ઉપર પેમેન્ટ હોય છે પોતાની બાઈક ની જરૂર પડે 9313827680
...વધુ વાંચો
Arvind Parmar
ફાર્મહાઉસ મા જગ્યા હોય તો કેજો
૧૦પાસ ( કપલ મા જગ્યા હોય તો) ફાર્મહાઉસ-બગીચો પાલ્ટી પ્લોટ મા જગ્યા હોય તો કેજો ભાવનગર આજુબાજુમા(ભાવનગરથી ૬૦થી ૭૦કીલોમીર સુધી )
...વધુ વાંચો
Harjibhai Makwana
હોટલ
હોટલ માં નોકરી જોયે 9 પાસ શુ ગામ ખોરાસા ગીર
...વધુ વાંચો
Ajay Bhai Makavana
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ