Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
છોટાઉદેપુર
આ ભેંશ વેચવાની છે
ગૉપાલ ભાઈ કણજારીયા
Oct 19 '24 05:06 PM
આ ભેંશ વેચવાની છે
ગૉપાલ ભાઈ કણજારીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
10 દીવશમા વયા છે ફુલ જવાબદારી સોજી શાવ
₹ 65000
સ્થળ : ઓઝડી,છોટાઉદેપુર
View All
ભેંસ ના દલાલ મિત્રો સંપર્ક કરવો
ફોન ના કરવો મેસેજ કરવો ૧૦/૧૫ પાડી લેવાની છે રાજકોટ જામનગર આજુબાજુ માંથી ચાલે ૬ મહીના થી ૧.૫ વષૅ સુધી ની ચાલે
...વધુ વાંચો
Dev Ahir
ભેસ વેસવાની છે
3 વેતર દુધ 3 લીટર બને ટાણા 5 મહીના વીયાજન
...વધુ વાંચો
Kanatibhai Dhakhada
padi veshvani se sari se
padi veshvani se sari se 3 varsni se
...વધુ વાંચો
Ravi Vala
આ પાડો વેચવાનો છે
આ પાડો વેચવાનો છે
...વધુ વાંચો
Nimesh Rabari
ભેંસ વેચવાની છે
અઢી તન લીટર દૂધ છે
...વધુ વાંચો
જીગર ભરત વાજા
ભેંશ વેચવા ની છે
ત્રીજુ વેતર વીયાવાને બે ત્રણ દિવસ ની વાર છે આગલા વેતર મા છ - સાડા છ લીટર દૂધ હતું બધી જવાબદારી થી દેવાની છે.
...વધુ વાંચો
અકીલ સુમરા
જાફરાબાદી ખડાય સે
ઉંચાઈ લંબાઈ સારી 15 દિવસ ની કામ ની થય ગયેલ સે 5+5 દુધ સે દોવા મા સાવ સોજી સે 2.મહિના ની વયાણેલ સે બચ્ચુ નથી કિંમત 95000 ફિકસ સે
...વધુ વાંચો
મુકેશભાઈ સાનિયા
પાડી વેશવાની છે.
1 . વષૅ ની છે. કીમત. 7000
...વધુ વાંચો
Haresh Gadhavi
ખળેલી
20-25 દિવસ ની વાર છે પેલું વેતર વીયાશે સાવ સોજી છે કિંમત 78 હજાર
...વધુ વાંચો
Dinesh Ahir
25 Divas Mein bacchi hai
દૂધ હતું નવો લીટર
...વધુ વાંચો
Rajsu Vijani
આ પાડો વેચવાનો છે
ગામ:મોટા ભાડુકીયા, તાલુકો: કાલાવડ, જીલ્લો: જામનગર આ નંબર:-6351114082
...વધુ વાંચો
ઉમેશ ગમારા
9664931481
બે ભેંસ પચી દિવસ માં બીજુ વેતર વિયાસે
...વધુ વાંચો
Govindbhai Jogal
ભેસ વેચવાની સે
૧૦ દિવસની કાસિ ૨ વેતર વિયાસે
...વધુ વાંચો
જેસા વિરમ ભાઈ દાસા
પેલું વેતર
પેલું વેતર નવસુંદરી ખડેલી 15 થી 20 દિવસની કાચી સાવ સોજી ફોટા વિડીયો નાખવામાં આવશે નહીં કિંમત માટે ફોન નો કરો કિંમત કિંમત આખું પાછું નહીં થાય બધું વાંચીને જ ફોન કરવો 85 નીચે નથી દેવાની,,9904497820
...વધુ વાંચો
Vijay Makwana
1 વેતર ખડેલી
5 મો મહિનો સાલુ થયો ગાભની
...વધુ વાંચો
નિલેશ ડોડીયા
ભૅચ વૅચવાની છૅ.
ભૅચ વૅચવાની છૅ. 20 દીવચ ની વીયાનૅલ છૅ. ૪ લીટર દૂધ. કીમત. ૪૫૦૦૦. 6356513913
...વધુ વાંચો
સુભાષ મેર
બે પાડા વેચવાના છે
બેય પાડા ફૂટી ગયેલ ચાલુ પેલા વાળાના ખડેલીયા એક ની કિંમત 50 એકની કિંમત 60
...વધુ વાંચો
Malde Bhai Bheda
પાડો વેચવાનું છે
પાડો
...વધુ વાંચો
Hanzala Girnari
ભેશ વેચવાની છે
ભેશ વેચવાની છે બે ઍકદોઠમહીનીવયાણપાડીઉપરદોવાદેયેછેચારલીટરદુધ પેલુવેતરછમહીનાનોગાભછે
...વધુ વાંચો
રાજૂ કારાવદરા
ગાય
ગાય
...વધુ વાંચો
Jaypal Boricha
palvatari vachvani saaa
6 mhina pura thaya saaa
...વધુ વાંચો
Ramshi Bhatiya
પાડો વેચવાનો છે 65000 કિંમત
સિંધિ પાડો છે
...વધુ વાંચો
Palnji Lakhdir Bhai Sooriya
ભેસ
પેલુવેતર.20દિનીવાર. વિડયા.કે.ફોટાનથી.લેવાવારાફોનકરે.જાજોફેરફારનયથાય.ઘરનીખળેલીસે
...વધુ વાંચો
હરેશ રબારી
પાડો વેશવો છે
પાડો વેચવાનો છે કય તપલીક નથી
...વધુ વાંચો
વરજાગ મોરી
આ ભેંસ વેચવાની છે
ત્રીજુ વેતર છે બે મહિનાની વાણીગલ છે પારૂ ઉપર દોવા દેય છે સાત સાત લિટર દૂધ કરે છે
...વધુ વાંચો
Rajavir Buda
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે વેતર _2 15_20 દિવસ ની વાર
...વધુ વાંચો
Tahir Sandh
ભેસ વેચવા નિ છે
ભેંસ વેચવા નિ છે લેવિ હોય તો ફોન કરો
...વધુ વાંચો
Bhavesh Mahiyariya
ભેંસ
ભેંસ વેસવાની છે બીજા વેતર ની ખડેલી પંદર દિંવસ ની કાસી પેલા વેતર મા છ લિંટર દુધ હતુ લંબાય ઉંસાય પુરી કિંમત એક લાખ પુરા
...વધુ વાંચો
Kanabhai Muchhal
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ભેસ ગાભણી છે. 10 મો મહિનો ચાલે 2 વેતર છે
...વધુ વાંચો
Kuldip Daki
ભેંસ વેચવાની છે
વેતર ત્રીજુ 15 દિવસ વાર
...વધુ વાંચો
Subhash Ahir
ભેંસ
ત્રણ મહિનાની ગાભણ 28/2/2025 બીજદાન કરાવેલ વિહાય ત્યારે 10 લીટર દૂધ બે વેતર ત્રણ આસર
...વધુ વાંચો
Chhatrapalsinh Kher
8160941606
ભેસ વેચવાનીસે બીજુવેતર વીહાસે પદર દિવસનીકાચીસે અાસર ગરમીની જવાબદારી
...વધુ વાંચો
Yuvraj Vala
આ જાફરી ભેંસ વેસવાનીછે
તનદીવસથયાવીયાણીએનાટોટલજબાબદારીથીદેવાનીછેનીસેપાડોછે
...વધુ વાંચો
ભીમસી આબલીયા
પાડો વેચવાનો છે
બે વાળા નો છે ફેરવવા માટે લેવો હોય તે જ ફોન કરે કોઈ વેપારીએ ફોન ન કરવો ગામ આંબરડી તાલુકો ગોંડલ જીલ્લો રાજકોટ
...વધુ વાંચો
Govind Zapda
ખડેલી વેચવાનું છે
પેલવેતરી 9 મહીનાનો ગાભ ઉષ્ય લબાઈ બોવ સારી છે કીમત 80
...વધુ વાંચો
બાદલ ભાઈ આહીર
ભેસ વેચવાની છે
9 લિટર દૂધ.3 આચર છે.10 દીવસ ની વાર છે.8849354073
...વધુ વાંચો
Vraj Enterprises
ભેંસ
બિજૂ વેતર વિયાણ સે 10/15 દિવસ મા 9898587174
...વધુ વાંચો
Kamlesh Nandaniya
બીજા હવે તને ભેંસ વેચવાની છે
20 25 દિવસની કાઠી છે
...વધુ વાંચો
Sajn Vaghela
khadeli vechvani che
1 lu vetr 7 mo myno hale
...વધુ વાંચો
મહેશ ભાઈ ગોઢાણીયા
ભેસવેશવાનીછે
જવાબદારી આપી 9081938862
...વધુ વાંચો
વજુભાઈ છેલાણા
બે ખડેલા વેચવાના છે
બેઅ ચાર ચાર દાંતે છે
...વધુ વાંચો
Vajashi Bhai Karangiya
ભેસ વેચવાની સે
ભેસ વેચવાની સે બીજુ વેતર ગાભણ સે સાત મહીના ની ગાભણ સે
...વધુ વાંચો
Bharat Nandaniya
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે જાફરાબાદી છે ઘરની ભેસનો તન વરસનો સાવ સોજો
...વધુ વાંચો
Jayesh Bhai Ahir
6bhesu aapvani se
3pelvetri 3bija vetarma badhi hare aapvani se badhi gabhnise
...વધુ વાંચો
Anil Dangar
ભેંસ વેચવાની છે
૮મો મહિનો ગાભણ હાલમાં જોવા દેય છે
...વધુ વાંચો
Raju Kodyatar
ખડેલી વેચવાની છે
પહેલે થી ખડેલી વેચવાની છે ચાર દાયતે છે 15 દિ ની કાચી છે સાટા કરવા ચોકડી દેવી
...વધુ વાંચો
Mahesh Vaghela
આ ભેંસ વેચવાની છે 10 દિ ની કાચી
બીજુ એ તરસાઈ લંબાઈ સા ગરમી આશ્ર ની જવાબદારીરી
...વધુ વાંચો
Kano Mandir
3 bhesh 1 Khadeli
1 .taji vyanel 5 divas pado che 2 .20 divas ni var 3 8 mahina ghabni khadelu 3 varsh nu
...વધુ વાંચો
Bhimshi Jogal
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ