Vijay Ranavaya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વૉટસેપ મા મેસેજ નો કરતા આ નંબર મા બંન્દ છે
મોડલ 2008 નું છે.
એન્જિન હમણાંજ બનાવેલ છ
સીપીયો નવો નાખેલ છે
ખોબરો પડિયા આગળ નો પન્ખો બધું નવું નાખેલ છે
શાઈલેશન પણ નવું નાખેલ છે
આખું બનાવેલ છે