• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • જયદેવ સિહ જાડેજા

  • Sep 19 '23 11:14 AM

મહેન્દ્રા ટેકટર 275 વેચવાનું છે

  • જયદેવ સિહ જાડેજા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

મહેન્દ્રા ટેકટર 275 વેચવાનું છે જે 1997 98 મોડલ છે સાવ કમ્પલેટ કોઈ પર જાતનો ફોલ્ટ નહીં પાર્સિંગ પૂરું થઈ ગયું છે આગળ પાછળના ટાયર્સ સાવ નવા કમ્પ્લીટ પંખા બોનટ બેટરી બધું જ કમ્પલેટ બીજું ટેકટર 475 છે તે 98 99 મોડલ છે તેનું પણ પાર્સિંગ પૂરું થઈ ગયું છે તેની કિંમત રાખેલી છે 1,40,000 અને મહેન્દ્રા 275 ટ્રેક્ટર છે તેની કિંમત રાખેલી છે 1,60,000 ફોન ન 99 0 91 73 682 મહેરબાની કરીને ફોન આમાં કરશો બીજા નંબર 96 3 85 26 2 63 આ બે નંબરમાં ફોન કરવાનો રહેશે જે નંબર ઉપર મૂકેલું છે એ નંબર ઉપર કોઈ ફોન ઉપાડશે નહીં મહેરબાની કરીને ખોટા ફોન કરશો નહીં


₹ 160

સ્થળ : નગડીયા,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.