Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ભૈસ વૈસવા ની સે
Deva Jaya
Aug 19 '25 11:09 AM
ભૈસ વૈસવા ની સે
Deva Jaya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વૈયૈ એમ છે સાત આઠ દીવસ કાઢસે વેતર 3 આગલા વૈતર મા દુધ સાત સાત લીટર હતું
₹ 85000
સ્થળ : માંડોદરા,માણાવદર,જુનાગઢ
View All
vechvani chhe
peli vetar 5varas
...વધુ વાંચો
Arjan Chhuchhar
ભેંસ વેચવાની છે
સાત મહિના ઘાભણી ચાર ચાર લીટર દૂધ દોવામાં સાવ સોજી ખાણ ઉપર દોવા દેય
...વધુ વાંચો
Balu Odedra
ભેંસ વેચવાની છે
3વેતર ગાભની છે 1/2વેતરે 10/10લિટર દૂધ હતું લેવી હોય તો આ નબર ઉપર કોન્ટેક્ટ કરવો
...વધુ વાંચો
Mayur Gadhavi
8154053758
આભેશવેશવાનીશેબેયટાઈમતણલીટરદુધઆવેશે
...વધુ વાંચો
Pruthviraj Vala
બીજું વેતર છે.
ઉચાઈ લંબાઈ પુરી છે.આસર ગરમી ની જવાબદારી લેવાની છે.પાસ સાત દિવસ ની વાર છે.મીડીં છે.છ લિટર ની જવાબદારી લેવાની છે.
...વધુ વાંચો
Sanjay Vaghela
તન ભેસો વેચવા ની છે
એક બીજા વેતર ની તીજા વેતર ની ચોથા વેતર ની
...વધુ વાંચો
Bhimshi Chavda
જાફરિ ભેંસ વેચવાની છે
15,20 દિવસની કાચી સૈ સાવ સોજી 3 વૈતર વીયાસૈ દૂધ 6 લીટર સૈ પેટ આચાર બધી જવાબદારી
...વધુ વાંચો
કેવલ ગોજીયા
આ ભેસ વેચવાની છે
ત્રીજુ વેતર છે ૧૫ ક દીવસ ની વાર છે
...વધુ વાંચો
Bharat Bhai Kodiyatar
ભેંસ વેચવાની છે
15 દિવસ ની કાચી બિંજૂ વેતર વાવ્યાસે
...વધુ વાંચો
Ramesh Odedara
ધાનાભાઈ ગઢવી
ભેસ. વેચવાનીછે. ડોઢ. મયના મા વીયાસે પેટ. આચર ની બધીજ બીજો. વીયાસે. કીમત. 67000 બી જી. ભેસ છે. મયના મા વીયાસે બીજુ. વેતર. પેટ. આચર ની બધીજ જવાબ ધારી કીમત. 85000..બેના.142000
...વધુ વાંચો
ધાના ભાઈ સાખરા
ઘડેલી વેચવાની છે
ઘડેલી પેલુ વેતર સાત મહિનો બેસે કાંઠે લંબાઈ સારી
...વધુ વાંચો
રાજૂ કારાવદરા
ભેશવેશવાનિસે,માધવપુરઘેડ
બિજૂવેતર ચાર પાંચ દિવસની કાચી આગલા વેતરમાં છ સાત લીટર દૂધ હતુંકિંમત એક કલાખ 10,000 ગરમી આચાર ને જવાબદારી
...વધુ વાંચો
Bharat Makwana
પેલવેત્રું ખડેલું વેશવાનું છે.
૪-૫ થી દિવસ માં વ્યાંવા ની છે .
...વધુ વાંચો
Jaymal Odedra
l
m
...વધુ વાંચો
Keshu Khunti
ભેશ વેચવા ની છે
ભેશ વેચવા ની છે ગાભ દશ મઇ નો ચાલે છે બે આચરી છે બે આચરી બધ છે દુધ ૫ લીડર ગયા વેતર હતુ બે આચમા
...વધુ વાંચો
રામ ચારોલિયા
sar date pado vesvano se
kadeliyo pado vesvano se total jvabdari thi aapvanose
...વધુ વાંચો
Samat Kara Rabari
બીજુ વેતર ખડેલી વેચવા ની છે
બીજુ વેતર ખડેલી પાંચ દિવસ ની વઈયાણેલી છે સાડા ત્રણ લીટર દૂધ છે લેવા ની ગણતરી હોય તો રૂબરૂ મુલાકાત લો 🙏
...વધુ વાંચો
Vijay Parmar
ભેંસ વેચવાની છે
બીજું વેતર છે પંદર દિવસની વાર છે. જવાબદારી ફુલ છ સાટા ચાલશે
...વધુ વાંચો
Chirag Mathasurya
પેલુ વેતર ખડેલી
15દિવસ ની કાચી આવ આચરે ચોખ્ખી કોઈ જાત ની ખોટ ખાંપણ નથી લંબાઈ ઊંચાઇ સારી.
...વધુ વાંચો
સાહિલ સુમરા
પાડો
પાડો. જાફરાબાદી. વેચવાનો છે.2વરસ નો છે. કિંમત ફિક્સ છે. લેવું હોય તે ફોન કરવું . 9904482381.
...વધુ વાંચો
Nagshi Bhai Mayani
ભેંસ વેસવાની સે
ભેંસ ને તીરીજ્જુ વેતર 2મહિના ની કાશી સે
...વધુ વાંચો
Vasara Vijay
ભેંસ વેચવા ની છે
બીજું વેતર 4. 5 દી ની કાચી
...વધુ વાંચો
Yogesh Pindariya
આ ભેશ વેચવા ની છે
5 દિવસ ની વિયાલ 7=વેતર ==9 લીટર દૂધ ==હેઠે પાડી છે
...વધુ વાંચો
Govind Bharwad
ભેંસ વેસવા ની છે
10 દિવસ ની કાસી 3જુ વેતર
...વધુ વાંચો
Virendra Ravaliya
ભેસ
તિજુવેતર.5લિટરદુધ.10.15દિનીવાર.બધીજવાબદરી.વિડયાનયમોકલાય
...વધુ વાંચો
હરેશ રબારી
ભેસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજી વેતર દોઢ મહિનાની કાચી એક ટાણા ચાર લીટર દૂધ કરે છે એક આસર માં દુઘ ઓછું આવે છે આનબર મા ફોન કરવો 9313293225
...વધુ વાંચો
Govind Piparotar
vesvani
2 vetar
...વધુ વાંચો
Aslam Theba
ભેંસ
ભેંસ વેચવાની છે ૧એક મહીનાની વિયાણેલી કિંમત ૫૮૦૦૦ફેરફારથસે
...વધુ વાંચો
Raysi Kangad
પેલ વેતરી ખડેલી વેચવાની છે
પેલું વેતર દસ દિવસ ની કાચી બધી જવાબદારી ઉંચાઈ લંબાઈ પુરી
...વધુ વાંચો
કારાભાઇ રબારી
ભેંસ વેચવાની છે
૪ ૪ લીટર દૃધ બેટાઈમ 15 દિવસ વેયેલ દોવામા સવ સોજી પારૃ ઉપર પરાષવે
...વધુ વાંચો
Ayan Adam Kalvat
૨ દિવસ વાર સે વિવામાં
સારી ભેંસ છે 10 લીટર દૂધ
...વધુ વાંચો
Jaypal Kher
ભેંસ વેચવાની છે
સાવ સોજી ૧૦ દી કાચી છે ફૂલ જવાબદારી આવ આચર ની દૂધ ૮
...વધુ વાંચો
Ruda Chavada
2 જુ વેતર
૧૦-૧૨ દિવસ ની કાચી
...વધુ વાંચો
Raju Bokhiriya
ખડેલી વેચવાની છે
જાફરાબાદી પેલુ વેતર દશ દીવસ ની કાચી ઉચાઈ લંબાઈ સારી છે આચર ગરમી ની જવાબદારી થી વેચવાની છે કીમત 95000 હજાર
...વધુ વાંચો
Aslm Mathupotra
taji viyal bhesh vesvani se
2 vetar se mo. no 9016663511
...વધુ વાંચો
Pruthvi Bodar
bhesh vechvani se
3viyase 2dini kachise
...વધુ વાંચો
Nugha Bhai Ahir
પેલું વેતર ખડેલુ
ટોટલ જવાબદારી ૩૦ દીવસની કાચી
...વધુ વાંચો
Kana Bhai Karagiya
બે મહિના ની ગાભણી છે
બે મહીના ની ગાભણ છે ડોઢ ડોઢ લીટર દુધ છે સાટા મા ગાભણી ભેસ બાખડ હાલે
...વધુ વાંચો
હિતેષ વાઘેલા
10.કાશિ..ફુલગેરટીસાથેદેવિ
જાફર. મોટી
...વધુ વાંચો
Jigabhai Gorasava
આ ખળેલૂ વેચવાનું છે
આ ખળેલૂ વેચવાનું છે સાવ સોજૂ છે અને જાફરાબાદી છે અને અઢી વર્ષ નું છે જેને લેવું હોય એ કોલ કરે બાકી કોઈ ખોટા ફોન કે મેસેજ ના કરે કીંમત ૨૬૦૦૦
...વધુ વાંચો
Pola Odedara
ભેંસ વેચવાની સે
બીજુ વેતર વ્યાસે. છ દિવસ ની કાચી સે પેલા વેતર મા સાત લિટર દૂધ હતુ બધી જવાબદારી થી વેચવા ની સે
...વધુ વાંચો
ભરત રબારી
આ ભેંસ વેચવાની છે
ભેંસ ગાભણ ત્રીજુ વેતર દસ-બાર દિવસની કાચી છે
...વધુ વાંચો
મયલો માટીયા
આ.ભેશવેશવાનિછે
વેતર.ત્રીજુ નિસે.પાડો વયાણેલિ.પંદર.દિવશનિછે દુધ.પાસ.લિટર.આવે.ભેશ.બોવસારિછે કાઇ.ફોડ.નથી.દોવામા.સાવસોજીછે ગામ.ગીદડીયાનેશ.સાસણગીર.તાલુકો.તાલાળાગીર
...વધુ વાંચો
અરજનભાઇ રાળા
પાડો વેસવાનો છે
પાડો વેસવાનો તમામ જવાબદારી થી દેવાનો છે દાવાની મારવાની
...વધુ વાંચો
પરબત કારાવદરા
બીજા હવે તને નીકળી વેચવાની છે
આઠ દસ દિવસની કાશી છે બધી જવાબદારી સાથે દેવાની છે
...વધુ વાંચો
Maldebhai Parmar
ભેંસ વેચવાની છે મોટી
ભેંસ વેચવાની છે આવ આચર ની એકદમ ચોખ્ખી ઉચ્ચાઈ લંબાઈ ગજું પૂરું છે હજુ દસ દિવસ ની કાચી છે દૂધ વારી સારી ભેંસ છે.
...વધુ વાંચો
Atul Solanki
peluvetr
Alpesh Parmar 92742 42542
...વધુ વાંચો
Alpesh Parmar
bhes vesvani se
10 દીવસ કાસી ૪ વેતર વ્યાસે કીમત ૯૫ દુધ ૭
...વધુ વાંચો
કીરન કારાવદરા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ