ગાય ફ્રીમાં આપવાની છે
ગાય ફ્રીમાં આપવાની છે બીજુ વેતર છે ૧ મહિના દિવસ ની વિયાણેલ છે નીચે વાછડો છે ૩+૩.. લીટર દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે જેને જોતી હોય ઈ ભરી જાય
ખોટા ફોન કે મેસેજ ન કરવા વિડિઓ મોકલ વા માં નઈ આવે
ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ
નામ જુનેદ ભાઈ મો:-7046632067
લેવા માટે રૂબરૂ આવી જવું
કોઈ કિમત લેવા ની નથી
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ