Kamlesh Bhatt ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંશ 3વેતર વિયાહી 25 દિવસ માં ભેંસ ની કીમત 90 હજાર ફિક્સ છે પાડી 2 વર્સ ની છે પાડી ની કીમત 24 હજાર ફિક્સ છે જે કોઈ ને લેવાની ગણત્રી હોય ઇ જ કોલ અથવા મેસેજ કરે પૂરી માહિતી વાચી ને