• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
બકરા કે બકરી
બકરા કે બકરી
  • Mohammad Mahetar

  • Mar 19 '24 01:57 PM

બકરા કે બકરી

  • Mohammad Mahetar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

તોતાપુરી બકરો કે બકરી બકરો બાર મહિનાનો હોવો જોઈએ. હૈદરાબાદી બકરો કે બકરી બકરો બાર મહિનાનો હોવો જોઈએ.. બકરી પેલું ચાલે ગાભણી હાલે વિયાણેલી હાલે. ફોટા પુરી હૈદરાબાદી સોજનને ગુલાબી બકરી હાલ્યા પેલું બીજું ખેતરમાં ગાભણી અને બચ્ચા વાળી હાલે. ગુલાબી નો બગડો હોય બાર મહિનાનો તો પણ ચાલે. આ વસ્તુ માંથી એક કોઈ ભાઈ પાસે હજુ આટલી વસ્તુ હોય કા આના માંથી અમુક અમુક વસ્તુ હોય તો આમાં વિડીયો નાખવા ગમશે તો રૂબરૂ જોવામાં આવશે.


સ્થળ : ધારી,અમરેલી

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.