દેવરાજ હાજા મોરી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સાત ભેસો છે બે ભેસો છે હમણાં ની તાજી વેંગલ છે બે ભેંસ છે ને એ કડક પારોની ભેસું છે બે ભેસો પારો વિનાની છે એક ભેંસ દસ બાર દિવસની કાચી છે પહેલા વેતર થી લઈને ચોથા વેતનની ભેસો અમારી પાસે છે જે ભાઈ ને લેવી હોય તે રૂબરૂ મલે ખોટા ફોટા અથવા વિડિયો નહીં મળે ખોટા મેસેજ ન કરવા અમારી પાસે ભેંસો છે તેની કિંમત 60000 થી 1,40,000 સુધીની છે બધી ભેસો ની કિંમત અલગ અલગ છે દોવામાં સાવ ભેંસો બધી જ સોજી છે બેય ટાઈમ દોવાઅને જોઈ લઈ જવાની છૂટ