Aaldev Gadhvi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ 4 ભેસુ વેચવા ની છે 3 પેલા વેતર ની છે એક 3 ની છે
2 ભેસુ 3 મહીના વીયાલ છે એને 4મહીના ની વીયાલ છે
4 નબર વારી 11 મહીના ની વીયાલ છે 5 મહીના ની ગાભણી છે 4 બધી પાસી થય ગય છે બધી ટોટલ જવાબદારી છે