50 ટકા ભાગીદારી માં ગૌશાળા
*50 ટકા ભાગીદારી માં*
10 થી 12 ગાયો ની ગૌશાળા સાચવી શકે એવા માણસ ની જરૂર છે.
5 વીઘા જમીન છે, જેમા લીલું વાઢવા થી લઇ પાણી વારવા સૂધી નું બધુ કામ અને ગાયો દોવાની. જરૂર પડે તો લગવા પણ ભરવાના.
ઘી, દૂઘ અને છાશ વેચવાની છે.
નોંધ - ફકત પતિ-પત્ની જોડું જ જોઈએ છે.
રેવા માટે રૂમ અને રસોડા ની વ્યવસ્થા છે. ગૌશાળા માણાવદર તાલુકા ના બુરી ગામ માં છે .
સંપર્ક કરો
નિલેશ કાંડોરીયા
માણાવદર
9228280200.
...વધુ વાંચો
Nilesh Kandoriya