. ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે પહેલું વેતર છે ત્રણ મહિનાની વીયાણલ છે
ત્રણ આચરી ભેંસ છે 3:30 લિટર દૂધ સવારે 3:30 લીટર દૂધ સાંજે પાછી થઈ ગઈ એના દોઢ મહિનો થયો છે નીચે પાડી છે પાડી નથી આપવાની ટોટલ જવાબદારીથી આપવાની છે લેવાની ઈચ્છા હોય એ જ કોલ કરે ટાઇમપાસ વાળા દૂર રહે કોન્ટેક નંબર 99 13 90 47 62
કિંમત 45000
...વધુ વાંચો
Pravin Bharvad