Devangi Tractor Balej ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જીવો ટ્રેક્ટર મોડલ 2021
પાવર સ્ટેરીંગ ઓઇલ બ્રેક ટીપટોપ કનંડીશન ટેકટર
800 કલાક સાલેલુ
2વીલ ટ્રોલી ડબલ ફારકો નવી છે ઉપયોગ કીધા વગરની
દાતી ફુલ હેવી નવી
પાટલામા રાપ નવી
ધરતી ઓરણી નવી
કોય વસ્તુ અલગ અલગ નથી દેવાની આખો સેટ જ દેવાનો છે