ચેતન ચાવડા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે બીજું વેતર નીચે વાછડી સાડા ત્રણ મહિનાની વિયાણેલી બે અઢી લિટર દૂધ સાચવે એવા માણસને ભાવથી આપવાની છે માંગણી કરવાની છૂટ ગાયમાં તમામ જવાબદારી