દુલો આહીર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભુરી ભેંસ વેચવાની છે
25 દિવસ ની કાચી છે
ત્રીજુ વેતર વિયાસે છે
બીજા વેતર માં ૧૧ લીટર દૂધ ટંક નું હતુ
લંબાઇ ઉંચાઈ ની પુરી ભેંસ ભુરી
બધી જવાબદારી થી દેવા ની છે