• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Raj Maher

  • Jul 18 '24 02:40 PM

જમીન વેચવાની છે દેગામ

  • Raj Maher ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

પોરબંદર મહા નગર પાલિકા માં સમાવેશ થયેલ દેગામ ગામ માં જમીન વેચવાની છે પોરબંદર થી 7 કિમિ અને પોરબંદર ખંભાળિયા હાઇવે થી માત્ર એક કિમી અંદર ગામ માંથી આવતા રાજ રસ્તા ઉપર જ છે ૪ વીઘા ને ૫ ગુઠા જમીન છે જમીન બવ સારી ઉપજાઉ છે કૂવો છે કૂવો મોટો પકતો હોજ જેવો છે કુવા માં મીઠું પાણી છે કુવા માં ૬ આડા દાર છે પ્રાઇવેટ કનેકશન પાસ થઈ ગયું છે ટુંક સમય માં આવી જશે ૪ વીઘા ને ૫ ગુઠા આખી જમીન ની ઉઘડી કિંમત ૬૫ લાખ માં નોર્મલ ફેર ફાર થઈ જશે અને માત્ર રોકડા રૂપિયા માં દેવાની છે તો સામે માલ વારા ફોન કે મેશેજ નાં કરે દલાલ મિત્રો આવકાર્ય ૧ ટકો દલાલી આપીશું તાત્કાલીક વેચવાની છે


₹ 6500000

સ્થળ : દેગામ,પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.