ભાવિન પાંભર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ગાય વેચવાની છે 5 મય ના થાયા છે 3 વેતર ની છે ને 9 લિટર દૂધ છે અને ભેંશ ની હારો હાર 8 . 9 ફેટ આવે છે અને સાટા કરવા ના છે સાટા મારવાડી ઘોડી હાલે ચાલવા વાળી જોયે કલર વાઇટ કે કાળી હાલે અને ગાય પુરી જવાબ દારી થી આપવા ની છે એમાં સો યે સો ટકા ગેરંટી સાથે સાટા માં ઘોડી જ હાલે બિજુ કાંઇ નય