• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Jagdish Kumar Khant

  • Jun 18 '24 12:59 AM

car. mercedes-benz

  • Jagdish Kumar Khant ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

Brand new condition 💳*Reg.No. :-GJ05JF7989 🏭*Make:- Mercedes-Benz 🚘*Model:- CDI 🎨*colour:- WHITE 🚘*Version :- C220 🕹️ *Transmission:-AUTOMATIC 🗓 *Year:- 2013/14 ⛽*Fuel:-( DIESEL ) 👤*Owner :-2 nd 🎰*KM:- 84422 km 📃*Insurance:-insurance FULL 🔑 * 2 key 🛞 *4 TYRES ARE NEW 📲 Call for drisha enterprises mo.9099653732.. location.dhansura gujrat India..383310


₹ 1051000

સ્થળ : કેશરપુરા(બીલવણીયા),ધનસુરા,અરવલ્લી

dutson go CNG showroom condition
બધી માહિતી વાંચી ને જ કોલ કે મેસેજ કરવો.. 2019 નું મોડેલ છે, ઓનર 4 છે, Rc બુક માં cng એન્ટ્રી છે, પેટી પેક એન્જિન, સાયલેંસર માંથી પાણી કાઢે તો જ માનવું... પેટ્રોલ cng બેય માં ચાલુ. કંપની ફિટેડ સિકવન્શિયલ cng કીટ છે, સસ્પેન્શન કમ્પ્લિટ, બેટરી નવી, એસી ચાલુ, રિવર્સ પાર્કિંગ સેન્સર, કંપની ફિટેડ મ્યુઝિક સિસ્ટમ ટાયર 50 થી 70 ટકા જેવા વીમો, પિયુસી ચાલુ, ઓઇલ કે કુલિંગ વોટર પણ બદલવા પૂરતું નથી સીધા લઈ ને ચલાવવા પુરતી જ છે. ગાડીમાં કોઈ જાત નો ફોલ્ટ નથી માટે મહેરબાની કરી ને લુખ્ખી ઓફર કરવી નહીં અને ગાડી કરતા આપની પોતાની કિંમત ઘટાડવી નહીં. કિંમત માં રૂબરૂ જોયા પછી ખાલી માન રહી શકે છે. એક્સચેન્જ માં સેમ બજેટ માં નાની ડીઝલ કાર હશે તો થઈ શકે.
...વધુ વાંચો
હિરેનભાઈ ભટ્ટ
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.