ફ્રીજ. પેટી પેક 0% યુઝ છે
નવું ફ્રીજ છે સાવમાં સાવ નવું છે દરવાજો ઓપન નથી કર્યો એક વખત સ્ટાર્ટ કરેલ નથી, ભાઈના લગન હમણાં થયા છે 6/5/2025 થઈ ગયા તેના વાઈફ નવું ફ્રીજ લાવ્યા, તેના ઘરે નવું જ હતું બે ફ્રીજ થઈ ગયા એટલે નવું ફ્રીજ આપી દેવાનું છે ,નવું ફ્રીજ 13500 માં આવે આપડે 13000આપી દેવું છે
...વધુ વાંચો
Vasim Shaikh