• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • ભાવસિંહ ભાઈ ઝાલા

  • May 18 '24 01:50 PM

મજૂરી કામ કરી શકે તેવી

  • ભાવસિંહ ભાઈ ઝાલા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

માટીના કેમિકલ ના પથ્થર બનાવવા માટે ચાર માણસોની કાયમી જરૂરિયાત છે. ઓટોમેટીક પ્લાન બેસાડેલ છે તો કામ કરવાવાળા લોકોને સંપર્ક કરવા વિનંતી તેઓને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. મજૂરીથી અથવા તો પથ્થરના ભાવે કન્ડિશન મુજબ પેમેન્ટ આપવામાં આવશે


સ્થળ : ઢેલાણા,માંગરોળ,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.