• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
2 ભેંશો વેચવાની...
2 ભેંશો વેચવાની...
2 ભેંશો વેચવાની...
2 ભેંશો વેચવાની...
2 ભેંશો વેચવાની...
2 ભેંશો વેચવાની...
  • ધ્રુવિન વણપરીયા

  • Apr 18 '24 05:49 PM

2 ભેંશો વેચવાની છે

  • ધ્રુવિન વણપરીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

કિંમતમાં જાજો ફેરફાર નહી થઈ .......... એકેય દોવા નથી દેતી એક એક મહિના ની ગાભની છે 2ય પાડે ફરેલ છે એક ટોપલ એકદમ કુંઢી છે બીજી દેસી છે ટોપલ 4 વેતર માં છે દેસી 3 વેતર માં છે કિંમતમાં જાજો ફેરફાર કરવામાં આવશે નહીં લેવી હોય તો ડાયરેક્ટ કોલ કરે ફોટા અને વિડીયો મોકલવામાં આવશે નહિ કિંમત 80000 છે જો ફોન ઉપર સોદો થાય તો 5000 રૂપિયા કે તેથી વધુ રૂપિયા ઓનલાઇન ગૂગલ પે અથવા બીજી કોઈ પણ રીતે નાખવાના રેસે સુથી નાખશો તો જ સોદો ફાયનલ ગણાશે બાકી બધી વાતું કેવાસે


₹ 80000

સ્થળ : અંબાળા,મેંદરડા,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.