Pankaj Narola ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
Pawartec 435 DS
37HP
વીમો પરસીંગ સરું છે
એન્જીન ગેર હાયડ્રોલિક 100%
ચારેય ટાયર સીએટ કંપનીના નવા 100%
બેટરી સારી
કોઈ પણ જાત નો ખર્ચો નથી
ભાવનગર નારી ગામે જોવા મળશે
રૂબરૂ મુલાકાત દરમિયાન ભાવ માં ફેર ફાર થશે
ખેડૂતો માટે સારા મા સારું ટ્રેક્ટર છે
મોબાઇલ નંબર 9898358577 7043293329