Vijay Bhai Vaghela ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઓરીજનલ તોતાપુરી બકરી વેચવાની છે, સારી કોલેટી માં છે, બચુ પણ સાથે આપવાનું છે, સાથે બકરો છે, ત્રણ મહિનાનો છે, કલર બહુ સરસ છે,, બ્રાઉન ચોકલેટી કલરના છે, પૂરી જવાબદારી સાથે આપવાના છે ,લઈને છેતરાશો નહીં, સાચવે એવા માણસને ભાવથી આપવાના છે, , કોઈપણ જાતનો ફોલ્ડ નથી,, ઘરના જ છે,, લે વેચ વાળા નથી,, લેવા માટે સંપર્ક કરો,,